બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati)

Shilpa Shah @CookShilpa11
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને ધોઈ ને પલાળવા,બટાકા,ડુંગળી,મરચાં,કોથમીર સમારવા,
- 2
હવે પૌઆ પલળી ને તૈયાર થઈ જાય (લગભગ 15મિનીટ પલાળવા દેવા)એટલે તેમાં મીઠું,ખાંડ,લીંબુ,અને હળદર નાખવી
- 3
બાજુ માં તાવડી માં વઘાર મૂકવો તેમાં તેલ મૂકી રાઈ મૂકી રાઈ તતડે એટલે તેમાં સમારેલા બટેટા,ડુંગળી,મરચાં અને લીમડો નાખવો,
- 4
બટાકા ચડી જાય એટલે તેમાં થોડી હળદર નાખી પૌઆ માં આપડે જેમસલો કર્યો છે તે પૌઆ નાખી ને હલાવી દેવું અને થોડી વાર ધીમા ગેસ ઉપર ઢાંકી ને રાખવું બસ તૈયાર છે
- 5
બટાકા પૌઆ ને એક પ્લેટ માં કાઢી ને તેના ઉપર સેવ,દાડમ,અને કોથમીર થી સજાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ બટાકા પૌઆ (Shing Bataka Pauva Recipe In Gujarati)
#LBબાળકો ને લંચ બોક્સ માટે ફેવરિટ પૌઆ લગભગ બધા ને ભાવતા હોય છે. Nita Dave -
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
# સ્ટ્રીટ ફુડ#ઇન્દોરી સ્પેશીયલ#cookpad Gujaratiબટાકા પૌઆ તાજા ગરમ અને ભટપટ બની જતા ઑલ ફેવરીટ નાસ્તા છે, પણ હલવો ખોરાક તરીકે (લાઈટ ફુડ) તરીકે લચં કે ડીનર મા ખવાય છે ,ઈન્દોર મા સવાર મા નાસ્તા મા હોટલ,લારી પર સ્ટ્રીટ ફુડ તરીકે બેચાય છે. Saroj Shah -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
આજે ડિનર માં બટાકા પૌવા બનાવ્યા..ક્વિક બાઈટ કરવું હતું અને હેવી ફૂડ ખાવાનો અને બનાવવાનો મૂડ નોતો.. Sangita Vyas -
(બટાકા પૌઆ)(bataka pauva Recipe in Gujarati)
સવાર નો બ્રેકફાસ્ટ ચા સાથે બટાકા પૌઆ સરસ લાગે છે મારા ફેવરિટ Pina Mandaliya -
-
-
-
-
-
-
બટાકા પૌઆ નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ (Bataka Poha Nathdwara Street Food Recipe In Gujarati)
#SF બટાકા પૌઆ એ નાથદ્વારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં લોકો સવારે દર્શન કરી ને પાછા આવે એટલે લારી ઉપર મળતા ગરમ ગરમ બટાકા પૌંઆ અને ફુદીના આદુ વડી ચા તો પીવે જ.જે આજે મે ઘરે બનાવ્યું છે. Vaishali Vora -
-
-
-
-
રજવાડી બટાકા પૌઆ(bataka pauva recipe in Gujarati
#માઇઇબુક રેસીપી બટાકા પૌઆ લગભગ દરેક ઘરો મા બનાવે છે. બનાવા મા સરલ ખાવા મા લાઈટ બ્રેકફાસ્ટ ,નાસ્તા ની બેસ્ટ વેરાયટી છે મધ્યપ્રદેશ કે ઈન્દોર,ઉજજૈન મા બટાકા પૌઆ ને આલુ પોહા કહે છે. સવાર ના નાસ્તા માટે હલવાઈ ની દુકાનો મા ગરમા ગરમ આલુ પૌહા અને ચા ની ચુસકી તાજગી અને પ્રસન્નતા ના અહસાસ કરાવે છે ચાલો આપણે જોઈયે કે બટાકા પૌઆ ને કઈ રીતે શાહી લુક આપી ને વિશેષ બનાવે છે. Saroj Shah -
-
-
-
-
-
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week 1બટાકા પૌઆ દરેક ઘરો મા બનતી બ્રેકફાસ્ટ ડીનર ,લંચ રેસીપી છે ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ ની ખાસ વાનગી છે ,અને બધી જગાય બનાવાની રીત અને ઘટક પણ અલગ અલગ હોય છે Saroj Shah -
-
-
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
#Cookpad#cookpadindia#cookpadgujrati#gharkakhana#homemadeબટાકા પૌવા એ હેલધી નાસ્તો છે , જે સવારે, સાંજે કે રાતે ડિનર માં પણ ચાલે . Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13226824
ટિપ્પણીઓ