બટર મસાલા વડા પાવ (Butter Masala Vada Paav Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#LO
રાતના જમવામાં વડાપાવ બનાવ્યા હતા તેમાંથી વડા બચ્યા હતા એમાંથી મે સવારના બ્રેકફાસ્ટ માટે બટર મસાલા વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઝડપથી બની જાય છે. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે લોકો માટે
  1. 4બટાકા વડા
  2. 4પાવ
  3. જરૂર મુજબ અમુલ બટર
  4. જરૂર મુજબ સંભાર મસાલો
  5. ગાર્નીશિંગ માટે બટર સંભાર મસાલો

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાવને વચ્ચેથી કટ કરી લો ત્યારબાદ બંને બાજુ બટર લગાડો અને સંભાર મસાલો sprinkle કરો ત્યારબાદ તેમાં એક બટાકા વડુ મુકી પાવને બંધ કરી ગ્રીલ મશીન મૂકી ઉપરથી પણ બટર લગાવી બે મિનિટ માટે ગ્રીલ કરી લો

  2. 2

    તો હવે આપણે ગરમાગરમ ટેસ્ટી બટર મસાલા વડાપાવ બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો અને ઉપરથી બટર અને સંભાર મસાલા થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes