આલુ બોન્ડા (Aloo Bonda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ની છાલ કાઢી માવો તૈયાર કરી તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ લીંબુનો રસ અને ખાંડ નાખી હલાવી લો
- 2
બેસન માં મીઠું સ્વાદાનુસાર નાખી રવો નાખીને પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો
- 3
બટાકા ના માવા ને બોલ કરી બેસન ના બેટર માં બોળી તેલમાં તળી લેવા
- 4
ચટણી અને સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ બોન્ડા (Aloo Bonda recipe in Gujarati)
#GA4#Week12#Besan આલુ બોન્ડા એ ખુબ ટેસ્ટી નાસ્તો છે.કયારેક અચાનક મહેમાન આવવા ના હોય તો સરળતા થી બનાવી શકાય છે,અને જલ્દીથી બની પણ જાય છે.તેને સાંજે નાસ્તા માં પણ ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
-
આલૂ બોન્ડા(Aloo bonda recipe in gujarati)
સાઉથ ઇન્ડિયન ની રીત અનૂસાર બનાવેલ આલૂ વડાં#ફ્રાઈડ Dolly Porecha -
-
-
-
-
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
#thim 8#Week 8આલુ પૂરી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે તે કોથમીર ચટણી જોડે કે ચા કોફી જોડે સરસ લાગે છે તો આજે મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
-
-
-
-
-
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1 Vaishali Vora -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16135620
ટિપ્પણીઓ