મીલ્કી રોલ (Milky Roll Recipe In Gujarati)

Vaishali Dhaval
Vaishali Dhaval @vaishali25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામમીલ્કપાઉડર
  2. 20 ગ્રામકોપરુ
  3. 2-3 ચમચીદૂધ
  4. દળેલી ખાંડ
  5. 2 ચમચીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમા મીલ્કપાઉડરલો, તેમા કોપરુ તથા દળેલી ખાંડ લઈ મીક્સકરો,પછી તેમા દૂધ નાખી લોટજેવુ તૈયાર કરો, પછી સારીરીતે મસળી તેના બે ભાગ કરો, પછી એક ભાગમા ફુડકલર નાખો બીજો ભાગ સફેદ રહેવાદો

  2. 2

    પછી એક સીલ્વર પેપર લઈ તેના ઉપર સફેદ ભાગ રાખી રોટલી જેવુ વળીલો, પછી તેની ઉપર કલર વાળો ભાગ તેનાથી થોડો નાનો બનાવી તેની ઉપર રાખો, પછી તેનો રોલ વાળી સીલ્વર પેપરથી પેક કરીદ્યો, તેને ચોકલેટ નીજેમ સાઈડમાથી પેક કરી તેને 30 મીનીટ માટે ફ્રીજમા મુકીદો

  3. 3

    પછી ફ્રીજમાથી કાઢી તેના રોલ પીસ કરો પછી તેને ડીસમા સજાવી સ્વીટ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Dhaval
Vaishali Dhaval @vaishali25
પર

Similar Recipes