ફરાળી પાપડી (Farali Papdi Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ફરાળી પાપડી (Farali Papdi Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપરાજગરા નો લોટ
  2. સિંધાલું મીઠું સ્વાદાનુસાર
  3. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  4. ૧/૨ ટી સ્પૂનશેકેલું જીરું પાઉડર
  5. પાણી લોટ બાંધવા
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લો.તેમાં મીઠું,મરી પાઉડર અને જીરું નો પાઉડર નાખી લો.જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધી લો.તેને ઢાંકી ને ૧૦ મિનિટ માટે રાખી દો.

  2. 2

    હવે લોટ માંથી નાના લુવો લઈ ને બે પ્લાસ્ટિક વચ્ચે મૂકી ને પૂરી વણી લો.ચપ્પુ થી કાપા પાડી લો.

  3. 3

    હવે કડાઈ મા તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખો ને ગુલાબી રંગ ની તળી લો.ચાર પાંચ પૂરી વણી ને તળી લેવી.બધી એક સાથે વણી ને ન રાખવી નહિતર ચોંટી જશે.

  4. 4

    તો તૈયાર છે ફરાળી પાપડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes