રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધોઈને ચારથી પાંચ કલાક પલાળી રાખો ત્યારબાદ પાણી નિતારીને મિક્સર જારમાં પીસીને ખીરું તૈયાર કરો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી ખીરામાં મીઠું અને હિંગ ઉમેરીને બરાબર ફેંટી લો. તેલ ગરમ થાય એટલે ખીરામાંથી નાના વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધા વડા ઉતારી દો.
- 3
હવે એક બાઉલમાં પાણી લો તેમાં બધા વડા ઉમેરીને હાથથી દબાવીને એક બાઉલમાં કાઢી લો. હવે એક પ્લેટ લો તેમાં વડા મૂકો ત્યારબાદ તેમાં દહી ઉમેરો પછી ગળી ચટણી,તીખી ચટણી,લાલ મરચું, ધાણાજીરૂ ભભરાવીને સર્વ કરો.
Similar Recipes
-
-
દહી વડા
# કાંદાલસણ#goldenapron3Week12અહીં મેં દહી વડાની રેસિપી બનાવી છે. જેમાં મેં પઝલ માંથી દહીંનો ઉપયોગ કર્યો છે. અને કાંદા લસણ વગર ની રેસીપી બનાવી છે... Neha Suthar -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ એક સરસ નાસ્તો છે અને તે જમવામાં પણ લઈ શકાય છે આ એક પ્રકારની ચાટ છે જેમાં બધા સ્વાદ આવી જાય છે#WD Shethjayshree Mahendra -
-
ઇન્સ્ટંટ દહી વડા
#રવાપોહાજ્યારે દહી વડા ખાવાનું મન થાય અને દાળ ન પલાળી હોય ત્યારે આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
દહી વડા
#ઇબુક #day12 દહી વડા નાસ્તા મા કે રાત્રિ ના જમવા મા ખૂબ જ મજા આવે છે. આપણે ત્યાં ગુજરાતીઓ મા દહી વડા બહુ પ્રિય વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
-
-
-
-
-
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16150442
ટિપ્પણીઓ