લીચી સ્ક્વોશ (Lychee Squash Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપલીચી
  2. 3/4 કપખાંડ
  3. 1/2 કપપાણી
  4. 1/2 ટેબલ સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીચી ની છાલ અને બીયાં કાઢી મિકસર જાર માં ક્રશ કરી ગાળી લેવું.

  2. 2

    હવે એક પેનમાં ખાંડ માં પાણી ઉમેરી ને ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી એક તાર ની ચાસણી બનાવો.

  3. 3

    પછી તેમાં લીચી નો રસ ઉમેરી 5 મિનિટ ધીમા તાપે રાખો. પછી ગેસ બંધ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી તેને ગાળી ને બોટલ માં ભરી ફ્રીજ માં ઠંડુ કરવા મુકવું. આ સ્કવોશ મહીના સુધી સ્ટોર કરી શકાય છે.

  4. 4

    તો તૈયાર છે લીચી સ્કવોશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes