પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ક્યૂબ્સ ચીઝ
  3. ૫ ચમચીબટર
  4. ૩ ચમચીકાજુ
  5. ૨ નંગટોમેટો
  6. ૩ નંગડુંગળી
  7. ૧ નંગકેપ્સિકમ
  8. ૧૦/૧૨ કળી લસણ
  9. ૧ ચમચીજીરું
  10. ૩ ચમચીમરચું પાઉડર
  11. ૧ ચમચીહળદર
  12. સ્વાદાનુસાર મીઠું
  13. ૨ ચમચીપંજાબી મસાલો
  14. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક સ્પૂન ઘી લો. જીરું કાજુ નાખી ફ્રાય કરો.તેમાં ડુંગળી અને લસણ ઉમેરી સોતદી લો.

  2. 2

    તેમાં કેપ્સિકમ નાખો બધું મિક્સ કરો. હવે તેમાં ટોમેટો એડ કરો. બધા શાક ને કૂક થવા દો.

  3. 3

    બધા મસાલો ઉમેરી ને કૂક થવા દો. થોડું પાણી ઉમેરી ચીઝ અને પનીર નાખી ને. મિક્સ કરો.કોથમીર ઉમેરી સર્વ કરો..

  4. 4

    તો તૈયાર છે પનીર ભુરજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes