બ્લેક કરંટ / લવન્ડર શ્રીખંડ (Black Currant / Lavender Shrikhand Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India

બ્લેક કરંટ / લવન્ડર શ્રીખંડ (Black Currant / Lavender Shrikhand Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ નો મસ્કો
  2. 1 કપખાંડ
  3. 2ટે.સ્પૂન મલાઈ
  4. 2ટે.સ્પૂન બ્લેક કરંટ ક્રશ(નીચે લિંક આપી છે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મસ્કાને અને ખાંડને એક સાથે પ્લાસ્ટિક કે સ્ટીલ ની જારીમાં છણી લો.

  2. 2

    છાણતી વખતે તેમાં મલાઈ એડ કરતા જવી. જેથી શ્રીખંડમાં ક્રીમી ટેક્સચર મળે.

  3. 3

    હવે આ પ્લેન શ્રીખંડમાં હોમ મેડ બ્લેક કરંટ ક્રશ હળવે હાથે મિક્સ કરો જેથી લવન્ડર કલર સાથે માર્બલ ઇફેક્ટ પણ મળે.

  4. 4

    બ્લેક કરન્ટ ક્રશની રેસિપી લિંક :
    https://cookpad.wasmer.app/in-gu/r/16168656

  5. 5

    આ શ્રીખંડને 4-5 કલાક ફ્રીઝમાં સેટ થવા દો. પછી માણો ઘરનો તાજો તથા શુદ્ધ ઠંડો લવન્ડર કે પછી બ્લેક કરન્ટ શ્રીખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes