પાપડ બટાકા નું શાક (Papad Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને છોલી ને સમારી લો,
- 2
પછી કડાઈ માં તેલ મૂકી ને તેમાં જીરું નાખી ને બટાકાઅને ટામેટા નાખી ને મીઠું અને હળદર નાખી ને પાણી નાંખી ને બટાકા ને ચડવા દો.પછી તેમાં બધો મસાલો કરી દો થોડો રસો પાતળો રાખવો,
- 3
પછી તેમાં પાપડ સેકી ને ટુકડા કરી બે તેમાં મિક્સ કરી લો.ગરમ ગરમ શાક સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#લીલી_ચોળી#summer_veg Keshma Raichura -
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
-
મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
#AM3 મિત્રો આજે હુ એવું શાક બનાવા જઈ રહી છુ કે જેનો ઉપયોગ આપડે દાળ શાક નાં વઘાર માં કાચી ખાવા માં એટ્લે કે સૂકી મેથી અને પાપડ નું શાક બાળકો પણ આ શાક હોશે હોશે ખાય છે તો ચાલો માણીએ..... Hemali Rindani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16183704
ટિપ્પણીઓ