રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તવો ગરમ કરી તેમાં તજ,મરી, લવિંગ અને અજમો ધીમા તાપે શેકી લો. પછી તેને એક પ્લેટમાં કાઢી મસાલા ને ઠંડા પડવા દો.હવે મિક્સરમાં મસાલા લઈ ક્રશ કરી લો.
- 2
હવે તેને એક બાઉલમાં લઈ તેમાં સફેદ મરચાની ભૂકી,લાલ મરચું પાઉડર,હિંગ, મીઠું,સંચર પાઉડર નાખી મિક્સ કરી હલાવી લો. તેને એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે.
- 3
રેડી છે રતલામી સેવ નો મસાલો. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
-
કિચન કિંગ મસાલો (Kitchen King Masala Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
સેવ બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છેમે આજે બટાકા પૌવા મા રતલામી સેવ છાંટી એ છે એ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB4#week4 chef Nidhi Bole -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
-
પાતળા પૌવા નો ચેવડો (Thin Poha Chevda Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182257
ટિપ્પણીઓ