રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચણાનો લોટ
  2. 1/4 ટીસ્પૂનતજ લવિંગ નો પાઉડર
  3. 1/4 ટીસ્પૂનમરી પાઉડર
  4. 1/2 ટીસ્પૂનસફેદ મરચાં નો પાઉડર
  5. 1/4 ટીસ્પૂનઆમચૂર
  6. ચપટીહિંગ
  7. ચપટીસોડા
  8. મીઠું સ્વાદાનુસાર
  9. સંચળ
  10. 2 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટમાં તજ, લવિંગ, મરી અને સફેદ મરચાનો પાઉડર, આમચૂર, હિંગ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં તેલ અને સોડા મિક્સ કરી લો. બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેનો પાણીથી સહેજ ઢીલો લોટ બાંધવો.

  3. 3

    સહેજ મોટા કાણાં વાળી જાળી થી ગરમ તેલમાં સેવ પાડવી. ખૂબ આકરી ના કરવી. ઉપર સંચળ ભભરાવવું.

  4. 4

    તો તૈયાર છે રતલામી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes