રાંધવાની સૂચનાઓ
- 1
મરી લવિંગ અજમો અને તજ ને શેકી ને ક્રશ કરી લો તેમાં સંચળ હિંગ સફેદ અને લાલમરચાં નોભુક્કો અને મીઠું નાખી ફરી ક્રશ કરી ચાળી લો મોણ ના તેલ મા થોડુ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી લો ચણા ના લોટ મા મસાલો નાખી રેડી કરેલા તેલ પાણી થી લોટ બાંધી લો ગરમ તેલ માં સેવ ના સંચા થી સેવ પાડી ક્રિસ્પી તળી લો તૈયાર છે રતલામી સેવ
Similar Recipes
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4 આ સેવ એકદમ ટેસ્ટી બને છે.સરળતાથી બની જાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4રતલામી સેવ એ રતલામની પ્રખ્યાત છે. રતલામમાં આ સેવ size માં જાડી અને ખાવામાં એકદમ તીખી હોય છે. Vaishakhi Vyas -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
દિવાળી નાસ્તા માટે બેસ્ટ. લવિંગ અને મરી નો સ્વાદ આ સેવ માં અલગ ફ્લેવર આપે છે. Disha Prashant Chavda -
રતલામી સેવ (Ratlami Sev Recipe in Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaદિવાળી આવે એટલે ગૃહિણીઓ ભાત ભાત ની મીઠાઈ અને નાસ્તા બનાવામાં લાગી જાય. ઘર તો મોહનથાળ, ઘૂઘરા, મઠીયા, ફાફડા ની ફોરમ થી મઘમઘતું થઈ જાય. રતલામી સેવ એ લવિંગ અજમાં ના સ્વાદ વાળી તીખી સેવ છે જે નામ પ્રમાણે મૂળ રતલામ, મધ્યપ્રદેશ ની બનાવટ છે. પરંતુ તે મધ્યપ્રદેશ ની બહાર પણ પ્રચલિત છે. Deepa Rupani -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#week4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
રતલામી સેવ નો મસાલો (Ratlami Sev Masala Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749321
ટિપ્પણીઓ