રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨.૫ કપ બેસન
  2. ૧/૪ ચમચીઅજમો
  3. લવિંગ
  4. ૧/૨ ચમચી વરિયાળી
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીકાળા મરી
  7. ૧/૪ ઇંચ તજ નો ટુકડો
  8. ઈલાયચી
  9. પાણી લોટ બાંધવા માટે
  10. તેલ તળવા માટે
  11. ૨ ચમચીતેલ
  12. ૧/૪ ચમચી હળદર
  13. ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  14. ૧/૪ ચમચી હિંગ
  15. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧ ચમચીલીંબુ નો રસ
  18. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં બધા ખડા મસાલા ને ડ્રાય રોસ્ટ કરી મિક્સી માં ક્રશ કરવું.

  2. 2

    એક બાઉલ માં ક્રશ કરેલો પાઉડર લઈ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, મીઠું,હિંગ, બેકિંગ સોડા, તેલ અને લીબું નો રસ નાખી મિક્સ બેસન નાખી પાણી થી લોટ બાંધવો.

  3. 3

    સેવ ના સંચા ને ગ્રીસ કરી બાંધેલો લોટ ભરી ગરમ તેલ માં ધીમા તાપે સેવ તળવી.

  4. 4

    તૈયાર છે રતલામી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes