સ્ટર ફ્રાય ઝુકિની (Stir fry Zukini recipe in gujarati)

Chhaya Thakkar @chhayi70
#goldenapron3
Week17
Stirfry
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો એક પેનમાં ઓલીવ ઓઈલ લઈ તેમા ઝુકિની ને લાંબી કાપી ને ઉમેરો તેજ આચ પર સાંતળો તેમા મીઠું,મરી,મીક્ષ હર્બ,ચીલી ફલેકસ,ચીમીચુરી સૉસ અને પાર્સલી ઉમેરી બરાબર મીક્ષ કરી ગરમા ગરમ પીરસો.
- 2
- 3
ચીમીચુરી સૉસ માટે એક ચોપર મા એની બધી સામગ્રી ઉમેરી પીસી લઈને ઉપયોગ મા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોકાસીયા બ્રેડ સાથે ચીમીચુરી (foccasia bread with Chimichurri recipe in gujarati)
#goldenapron3Week17હર્બસ(herbs)અહી મેં ફોકાસીયા બ્રેડ રોઝ્મેરી હર્બ વાપરી બનાવી છે એની સાથે ચીમીચુંરી સૉસ બનાવ્યો છે જે ઍક સ્પેનિશ આઈટમ છે.એ ઓરીજીનલી આર્જેન્ટિના થી છે.ઍ ગ્રીન અને રેડ હોય છે ગ્રીન ને વેરડે અને રેડ ને રોજો કહેવાય છે.જે મોટેભાગે કોઇ વાનગી ગ્રીલ કરવાની હોય તેના પર લગાવવા માં આવે છે. જે મેં અહી ઍક ડીપ તરીકે બ્રેડ સાથે સર્વ કર્યો છે. Chhaya Thakkar -
-
-
-
-
-
-
સ્ટર ફ્રાય વેજીસ (Stir Fry Veges Recipe In Gujarati)
મારી એક મનપસંદ વાનગીમાની એક રેસીપી છે આ..શિયાળા માં બધા વેજીટેબલ ખૂબ સારા મળે એટલે શિયાળામાં આ વાનગીનો સ્વાદ વધુ સારો લાગે. ડાયટ ફુડ મા એક્ બેસ્ટ ઓપ્શન છે. આ ડીશ તમે સ્ટાર્ટર તરીકે કે અથવા મેઈન કોર્સ બન્ને માં ખાઈ શકો છો. Hetal Chirag Buch -
-
સેઝવાન વેજ સ્ટર ફ્રાય (Schezwan veg stir fry recipe in Gujarati)
#goldenapron3Week 17 Disha Prashant Chavda -
-
-
-
એક્ઝોટિક સ્ટર ફ્રાય શીંગોડા સલાડ (Exotic Stir Fry Water Chestnut Salad Recipe In Gujarati)
#MBR3#week2#SPR#શિંગોડા#WATERCHESTNUT#SALAD#TEMPTING#SIDE_DISH#winter#INTERNATIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI શિંગોડાએ શિયાળા દરમિયાન મળતું ફળ છે જેમાં વિટામિન સી ,બી ,કાર્બોહાઇડ્રેટ ,કેલ્શિયમ મેગ્નેશિયમ ,પ્રોટીન ,આયર્ન ,ફોસ્ફરસ જેવા પોષક તત્વો ખૂબ સારા પ્રમાણમાં રહેલા હોય છે તેમાં રહેલુ આયોડીન થાઇરોઇડ ગ્રંથિનેને સરળ રીતે કામ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે લોહીની ઉણપ તથા હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. જો શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે સોજો હોય તો એ સોજા ઉપર શિંગોડાની પેસ્ટ કરીને લગાવવાથી સોજામાં રાહત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ શિંગોડાનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હરસ વગેરે જેવા રોગોમાં પણ શિંગોડા ઘણા અસરકારક છે .આવા શિંગોડા નું આપણે વિવિધ પ્રકારે ઉપયોગ કરીને તેનું સેવન કરવું જોઈએ. અહીં મેં બાફેલા શિંગોડા ને તાજા અને ડ્રાય બંને પ્રકારના એક્ઝોટીક હબસ્ સાથે ફ્લેવરફુલ સલાડ તૈયાર કરેલ છે. જેને તમે સૂપ સાથે તથા મેઈન કોર્સ સાથે સાઇડ ડીશ તરીકે અથવા સલાડ તરીકે પણ સર્વ કરી શકો છો. આ એક ઇન્ટરનેશનલ પ્રકારની વાનગી પણ ગણાવી શકાય છે. આ ઉપરાંત તેમાં મે ઘણા બધા શાક ભાજીનો પણ ઉપયોગ કર્યો છે. આ વાનગી ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે તથા ખૂબ જ હેલ્ધી પણ છે. મારા બાળકોને આ વાનગી ગમે તે સમયે આપો તો તે ખુશીથી ખાઈ લે છે. ખરેખર આ નાના મોટા સૌને પસંદ પડે તેવી વાનગી છે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો. Shweta Shah -
-
-
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
-
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
ચાઈનીઝ સ્ટાઇલ સ્ટર ફ્રાય વેજ (Chienese Style Stir Fry Veg Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Recipe2 આ મારી ઇનોવેટિવ વાનગી છે મારા ઘરે બધાને ચાઈનીઝ બહુ ભાવે છે અહીં મેં મેગી સ્વીટ એન્ડ હોટ tomato ચીલી સોસ નો ઉપયોગ કરી રેસીપી ક્રિએટ કરી છે જેમા ચાઈનીઝ sources અને સ્ટર ફ્રાય વેજ & મેગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોંસ યુઝ કરીને આ રેસિપી બનાવી છે વેજીટેબલ ની કરચીનેસ્સ અને ટેન્ગગી સોસ નું કોમ્બિનેશન સુપર ડીલીસીયસ લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો આશા છે તમને બધાને પણ ગમશે Arti Desai -
-
સ્વીટ પોટેટો સ્ટર ફ્રાય(Sweet potato stir fry recipe in Gujarati)
#GA4#Week11#sweet potato Rupal Shah -
દેશી પનીર સ્ટર ફ્રાય (Desi Paneer Stir fry recipe in Gujarati)
Desi paneer stir fry recipe in Gujarati#goldenapron3#17th week recipeWeek meal 3 Ena Joshi -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12551576
ટિપ્પણીઓ (3)