બટાકા વડા(Bataka vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપ્રથમ બાફેલા બટાકા ને છુંદી લેવા,હવે આદુ, મરચાં,લસણ અને લીમડાના પાન ક્રશ કરી લેવા
- 2
એક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરવા મૂકો,૧ ચમચી રાઈ નાખવી,રાઈ થયો જાય એટલે ક્રશ કરેલો મસાલો નાખી તેમાં હળદર, મીઠું,ફેંકેલી અડદની દાળ,આખા ધાણા અને કોથમીર નાખીને હલાવો
- 3
એ મિશ્રણને છુંદેલા બટાકા માં નાખી ને બરાબર મિક્સ કરો અને ખોટા વાળી લેવાં
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને તેલ થાય ત્યાં સુધી ચણાના લોટનું ખીરું તૈયાર કરો તેમાં હળદર, મીઠું, અજમો અને બેકીગ સોડા નાખીને હલાવો
- 5
હવે બટાકા ના વાળેલા ગોટા ને ખીરા માં નાખી ને બરાબર રગદોળી ને તળી લો, તૈયાર છે બટાકા વડા તેને પાવ સાથે ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
બીટ વાળા બટાકા વડા (Beetroot Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#oil free# healthy and yummy#cookpad#nikscookpad#indiaઅહીં મે એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી બનાવી છે.બટાકા વડા😲😋વીચાર માં પડી ગયા ને કે બટાકા વડા અને એ પણ હલ્ઘી.હા! કેમકે આ બટાકા વડા સ્ટીમ🍲 કરેલા છે......☺️ Nikita Gosai -
-
-
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
ગુજરાત કાઠયાવાડી લસાનીયા બટાકા હવે દેશ વિદેશ માં પ્રખ્યાત છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં ખૂબ સરળ હોય છે. જેમાં લસણ વધારે હોવાથી તેને લસાનિયા બટાકા કેહવાય છે. Neeti Patel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13762707
ટિપ્પણીઓ (4)