રાંધવાની સૂચનાઓ
- 1
ઓટ્સ ને મિક્સર જારમાં પીસી લો અને પછી તેમાં બેસન મિક્સ કરો અને તેમાં દહીં ઉમેરી મિક્સ કરો અને તેમાં થોડું થોડું પાણી ઉમેરી ઈડલી નું ખીરું તૈયાર કરો
- 2
હવે ગેસ પર કઢાઈ મૂકી તેમાં પાણી ગરમ કરવા મૂકો અને ઈડલી સ્ટેન્ડ ને તેલ લગાવી ગ્રીસ કરી લો અને ઈડલી ના ખીરા માં ઇનો ઉમેરી મિક્સ કરો અને તેને ઈડલી સ્ટેન્ડ માં ભરી કઢાઈ માં સ્ટીમ કરો
- 3
થોડીવાર પછી ટૂથપિક થી ચેક કરો અને સાફ આવે તો ઈડલી થઈ ગઈ છે ગેસ બંધ કરી સ્ટેન્ડ ને બહાર કાઢી લો અને ઈડલી થોડી ઠંડી થાય એટલે પ્લેટ માં કાઢી લો
- 4
ઓટ્સ ઈડલી ને સંભાર, ચટણી કે કેચઅપ સાથે પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
મસાલા ઓટ્સ (masala oats recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક #પોસ્ટ14 Nilam Chotaliya -
રાગી ઓટ્સ ઈડલી
#હેલ્થીરાગી અને ઓટ્સ ને આપણા રોજિંદા આહાર માં સમાવેશ કરવો જોઈએ કમક રાગીમાંથી ખુબજ કેલ્શિયમ મળે છે તેમજ ઓટ્સ માંથી ફાઇબર ને બીજા વિટામિન્સ મળતા હોય છે..મોટા માટે તો સારુંજ છે પણ બાળકો માટે પણ ખુબજ સારું છે .. Kalpana Parmar -
ઓટ્સ વર્મીસીલી ઉપમા (Oats Vermicelli Upma Recipe In Gujarati)
ઓટ્સનો અવનવો નાસ્તો બનાવું. એમ પણ હેલ્ધી, ટેસ્ટી અને વેઈટ લોસમાં ઉપયોગી. Dr. Pushpa Dixit -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
-
-
-
-
મસાલા ઓટ્સ(Masala oats recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૪બહુ જ હેલ્ધી અને ડાયટિંગ માટે લાભદાયક છે. જલ્દી બની જાય અને બાળકો ને પણ ભાવે છે. Avani Suba -
દુધી ઓટ્સ ચીલ્લા(Dudhi Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week22 મસાલા ઓટ્સ નો ઉપયોગ કરીને બનાવેલું જે વિટામીન અને ફાયબર થી ભરપુર બને છે. ડાયાબિટીસ અને વજન ઘટાડવું હોય તેનાં માટે ઉત્તમ છે. ઈન્ડિયા વર્ઝન પાનકેક છે. અલગ અલગ દાળ અને બેસન માંથી બને છે. સ્વીટ અથવા સેવરી બનાવી શકાય છે. સવારે નાસ્તા અથવા લાઈટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે . Bina Mithani -
-
-
-
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
-
વેજ ઓટ્સ રવા ઢોકળા
#RB5#WEEK5( ઢોકળા ગુજરાતીઓને ખૂબ જ ભાવે છે, આ એક હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા નું ઓપ્શન છે, આ તમે ગમે ત્યારે લંચમાં પણ બનાવીને ખાઈ શકો છો, ઓટ્સમાં ખૂબ જ પ્રમાણમાં ફાઇબર હોવાથી તે હેલ્થ માટે ખૂબ જ સારું છે.) Rachana Sagala -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
ઓછા તેલ માં બને એટલે હેલ્થ માટે સારું રહે. Pankti Baxi Desai -
-
-
રાગી ઓટ્સ ઈડલી (Ragi Oats Idli Recipe In Gujarati)
આ ઈડલી મે @Hema Hema Kamdar ની રેસીપી જોઈ ને બનાવી છે. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Thank you Hemaji.🌹 Hemaxi Patel -
-
ઓટ્સ ઈડલી ડોનટ્સ (oats idli doughnuts recipe in gujarati)
#GA4#week7#oatsમારો હંમેશા એવો રસોઈ માં પ્રયાસ રેહતો હોય છે કે કઈક એવું બનાવું કે જે હેલ્થ માટે સારું હોય અને બાળકો ને જોઇને જ ખાવા નું મન થઇ જાય... એટલે અહીં મે ઓટ્સ ની ઈડલી બનાવી ડોનટસ નો આકાર આપી જુદા જુદા ટોપિંગ્સ કર્યા છે.. જે સ્વાદ માં ખૂબ સરસ અને હેલ્થ માટે ફાયદાકારક છે. ડાયટ કરતાં હોય એમના માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે. જે ડિનર કે બ્રેકફાસ્ટ માં પણ બનાવી શકાય છે. Neeti Patel -
-
ઈડલી મેગી બાઇટ્સ
#RB3 આજે મે બાળકો ની પસંદ ના ઈડલી મેગી બાઇટ્સ બનાવીયા છે જે ફટાફટ બની જાય છે અને ટેસ્ટી તો બને જ છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
ઈડલી પ્રીમિક્સ
#RB5#Week -5આ ઈડલી પ્રીમિક્સ માંથી ઈડલી બહુ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211668
ટિપ્પણીઓ (9)