રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગવારસિંગ અને કોળા ને સમારી ને ધોઈ લો.
- 2
એક કૂકર માં તેલ લઈ ગરમ મુકો. ગરમ થાય એટલે તેમાં અજમો ઉમેરો તતડે એટલે તેમાં સમારેલું લસણ ઉમેરી સાંતળો.
- 3
હવે તેમાં હીંગ,હળદર,અને લાલ મરચું ઉમેરી સમારેલી ગવાર અને કોળું ઉમેરી હલાવી સ્વાદાનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરી હલાવી કૂકર ઢાંકી ને ૨-૩ સીટી વગાડવી.
- 4
થોડું ઠંડુ પડે એટલે કૂકર ને ખોલી તેમાં ધાણાજીરું ભભરાવી હલાવી ૨ મિનિટ પછી ગેસ બંધ કરવો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી ગવાર કોળા નું શાક તેને સરવિંગ બાઉલમાં કાઢી રોટલી, દાળ ભાત સાથે સર્વ કરવું.
- 6
Similar Recipes
-
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
-
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#MBR3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં આ શાક ખાવા ની મજા આવે છે. Alpa Pandya -
-
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
તુરીયા બટકા નું શાક (Turiya Potato Shak Recipe in Gujarati)
#EB#Week6 અમારા ઘરે આ શાક બધા ને સિમ્પલ જ ભાવે એટલે હું એમાં કોઈ વધારા ના મસાલા નાંખતી નથી.આ શાક હું પાત્રા સાથે પણ બનાવું છું. Alpa Pandya -
-
-
રસવાળા મગ ના વૈઢા નું શાક
#summer લંચ રેસિપી#cooksap theme of the week#cookpadindia#cookpadgujaratiઉનાળા માં ઝટપટ બની જાય એવું ગમતું હોય છે તો આ રસવાળા શાક ની રેસિપી શેર કરું છું જો કોઈ શાક ઘર માં ન હોય તો પણ સહેલાઈથી બની જાય છે. Alpa Pandya -
કાચી કેરી નું શાક - આમ કી લોંજી
#CRC# cook,click,cooksnap#કાચી કેરી,ગોળ, લાલ મરચું#cookpadindia#cookpadgujarati છત્તીસગઢ માં બનતી એક વાનગી છે. તે કાચી કેરી માંથી બને છે.ત્યાં આમ કી લોંજી તરીકે અને આપણે ત્યાં કેરી નું શાક તરીકે ઓળખાય છે.ઉનાળા માં ખાવા થી લૂ નથી લાગતી. Alpa Pandya -
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
મેથીની ભાજી ના ઢેબરા
#CB6#TC#Season#week6#methibhaji#CF#cookpadindia#cookpadgujarati મેથીની ભાજી ખૂબ જ ગુણકારી છે.તે સ્કિન,હ્ર્દય અને વાળ માટે પણ લાભદાયી છે.તે સાંધા ના દર્દ માં પણ રાહત આપે છે.ઢેબરા થેપીને બનાવવાથી પોચા રહે છે. Alpa Pandya -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
# સીઝન - એપ્રિલ -મે માં ગવાર બહુજ મળે છે અને તે વિટામિન્સ થી ભરપૂર છે. Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya -
-
-
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16186934
ટિપ્પણીઓ (4)