રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગવાર ને ધોઈ ઉપર નીચેના ડીટા કાઢી તેના બે ટુકડા કરીને એક ડીશમાં લઈ લો ત્યારબાદ કુકરમાં ડીસ મૂકી 3 સીટી વગાડી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે અજમો ઉમેરો અજમો લાલ થવા આવે એટલે હિંગ લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરીને બાફેલો ગવાર ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું આપણું ગવારનું શાક તૈયાર છે.તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગુવાર પંપકીન નું શાક (Guvar Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
ગવાર બટાકાનું શાક (Cluster Beans Potato Sabji Recipe In Gujarati
#SVC#gavarshaak#gavarbataka#cookpadgujarati Mamta Pandya -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#FB #Week 5ગવાર નું નામ પડે એટલે બધા નું મોઢું ચડી જાય એટલે મેં આજે આ ગવા નું શાક બધાને ભાવે એવી રીતે બનાવ્યું છે આશા રાખું છું બધાને બહુ જ સારું લાગશે . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
ગવાર નું શાક
#કૂકર ગવાર નું શાક કુકર માં સરસ થાય છે.ઓછા પાણી અને ઓછા તેલ માં શાક તૈયાર થઈ જાય છે ને બહું જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો "ગવાર નું શાક "કૂકર માં. ને રોટલા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ગવાર શીંગ નું લસણીયું શાક (Guvar Shing Lasaniyu Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
ગવાર બટાટા નું શાક
ગવાર નું શાક ઘણા ગુજરાતી ઘરોમાં થતું હોય છે ઘણા લોકો લસણ નાખીને બનાવે છે ને ઘર ઘરની રીત અલગ પણ હોય છે અજવાઇન થી ગવાર ના શાક નો ટેસ્ટ પણ સારો આવેછે ને તેનાથી જમાવાનું પણ ડાયજેસ્ટ પણ થાય છે આમ પણ ગવાર મા અજવાઇન ( અજમો) હોય તો તેનાથી વાયુ નો પ્રકોપ થાય તે પણ ના થાય તે ઘણા શાકમાં ઉપયોગ કરી શકાય છે જેમકે વલોર વડી નું શાક મેથી ની વળી મા પણ નાખી શકાય છે તો આ જે હું આ અજવાઇન થી બનતું ગવાર બટાટાનું શાક બનાવ્યું છે તે જોઈ લઈએ#goldenapron3 Usha Bhatt -
-
ગવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade Neeru Thakkar -
-
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર હેલ્થ માટે ફાયદાકારક છે . તેમાં પોષક તત્વોની ભરમાર હોય છે. તેના નિયમિત સેવનથી વજન કંટ્રોલ કરી શકાય છે, સાથે સાથે ગવાર કેલ્શિયમનો ભંડાર છે,જે હાડકા મજબૂત કરે છે. Neeru Thakkar -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
-
ગવાર કોળા નું શાક (Gavar Kola Shak Recipe in Gujarati)
#ChoosetoCook સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આ શાક મારે ત્યાં બધા ને ખૂબ ભાવે છે અને વારંવાર બનાવવામાં આવે છે. Dipika Bhalla -
-
-
ગવાર ગલકા નું શાક (Guvar Galka Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadguj#cookpad#cookpadindiaગવાર નો સૌથી મોટો ઉત્પાદક દેશ ભારત છે. કુદરતી વરસાદનું પાણી અને પુષ્કળ સૂર્ય પ્રકાશની ગવારના પાકમાં ખૂબ જરૂર પડે છે. ગવારમાં પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે. ગવાર પોષક અને ઊર્જા વર્ધક છે.ગલકાને બ્લડ પ્યોરીફાયર માનવામાં આવે છે. તે બોડીમાંથી ટોક્સિન બહાર કાઢે છે તેથી સ્કિનમાં ચમક આવે છે. ગલકા માં રહેલી થોડી તૂરાસ અને કડવાશ ખાવાથી શરીરને પોષણ મળે છે અને નિરોગી રહે છે. ગલકા માંથી ભજીયા બને, શાક બને, તેના પાનની ભાજી બને છે.આજે મેં ગવાર અને ગલકાનું કોમ્બિનેશન કરી અને રસાદાર શાક બનાવેલ છે Neeru Thakkar -
ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#SVCભણેલા નહિ અમે તો ગવાર છીએ શુ કરીએ !! ઉનાળા માં શાકભાજીઓ કઈંક આવી જ રીતે બાજતા હશે નઈ.... "હમ તો એસે હૈ ભૈયા" એવું કઈંક ગવાર ગાતી હશે મન માં. ગવાર બટેકા નું શાક આમ તો બવ ઓછા લોકો ને ભાવતું હોય છે, પણ ટિફિન માટે અને કોઈક વાર તો કંઈક બીજું જુદું શાક પણ બનાવું પડે ને બાકી આ ઉનાળો નીકળે કઈ રીતે !! Bansi Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16186895
ટિપ્પણીઓ (2)