મગની છૂટી દાળ

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ ની મોગર દાળ
  2. મીડીયમ સાઈઝ ની ડુંગળી
  3. ૧ નગલીલું મરચું
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીધાણાજીરું
  7. /૪ ચમચી હળદર
  8. /૨ ચમચી આમચૂર પાઉડર
  9. પાન મીઠો લીમડો
  10. ૨ ચમચીતેલ
  11. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને 1/2 કલાક પહેલા પલાળી ને રાખવી.પછી દાળ ને બે થી ત્રણ પાણી થી ધોવી.

  2. 2

    એક પેન માં દાળ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણું સમારેલું મરચું નાખી હાથ થી મિક્સ કરવું.

  3. 3

    ગેસ ઓન કરી દાળ નું પેન મૂકી તેમાં મીઠું, હળદર, પાણી, તેલ અને લીમડા ના પાન નાખી ચડવા દેવું.પાણી બળી જાય પછી ઢાંકી ને ૨ મિનિટ સીઝવા દેવું.

  4. 4

    સર્વિંગ બાઉલ માં લઈ લાલ મરચું, ધાણાજીરું,આમચૂર પાઉડર સ્પ્રિન્કલ કરી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes