છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 5-6 નંગરોટલીના ટુકડા
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. સ્વાદ પ્રમાણેખાંડ
  8. 1 બાઉલ છાસ
  9. 1 ચમચીરાઈ
  10. 1/2 ચમચી જીરૂ
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી રોટલીના ટુકડા નાખી તેમાં મરચું-મીઠું હળદર ખાંડ અને ગરમ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો

  2. 2

    છેલ્લે તેમાં છાસ નાંખી બરાબર મિક્ષ કરી લેવું

  3. 3

    ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ (5)

Similar Recipes