મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક પેન લઇ તેની અંદર દૂધ ને ગરમ કરવા મૂકવું.
- 2
દૂધ ગરમ થઇ અને થોડું ઉકળવા માંડે એટલે તેમાં ખાડં નાખી ઉકાળી લેવું એક વાટકીમાં થોડું ઠંડુ દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી બરોબર હલાવી દેવાનું હવે તેને ઉકળતા દૂધમાં નાખી દૂધને સતત હલાવતાં રહેવાનું. કસ્ટર્ડ પાઉડર નાંખ્યા પછી દૂધ ને એક કે બે ઉભરા આવે અને ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો.
- 3
મેંગો ડીલાઈટ માટે નું દૂધ ઘટ્ટ હોવું જોઈએ
હવે તેને ઠંડુ થવા મૂકી દેવાનું અને સતત હલાવતા રહેવાનું તેથી તેમાં મલાઈ ન થઈ જાય. - 4
હવે ત્રણ કેરીના કટકા કરી મિક્સરમાં તેનો ઘટ રસ કરી દેવાનો બાકીની કેરીના પીસ કરી દેવાના રસગુલ્લા ને એક કે બે દિવસ પહેલા રેડી કરી દેવાના. રસગુલ્લા ની સાઈઝ એકદમ નાની નાની રેડી કરવાની.
- 5
હવે કેરીના રસને દૂધની અંદર મિક્સ કરી બરાબર મિક્સ થઈ જાય માટે હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવાનુ.
- 6
બરાબર એકરસ થઈ જાય એટલે તેમાં કેરીના પીસ અને રસગુલ્લા ચાસણીમાંથી નિતારી નાખી બરાબર મિક્સ કરી દેવાનુ હવે મેંગો ડીલાઈટ ને એકદમ ઠંડુ થવા મૂકી દેવાનું ટેસ્ટી અને ઠંડુ મેંગો ડીલાઈટ સર્વ કરવા માટે રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
મેંગો ટ્રાઇફલ ડીલાઈટ (Mango Trifle delight recipe in Gujarati)
# Mango Mania# તયરે કેરી ની સીઝન છે અને તે અલગ અલગ રીતે ખવાય છે મેં ડેઝર્ટ માં આ બનાવ્યું.બહુજ સરસ બન્યું. Alpa Pandya -
-
-
-
-
-
-
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
-
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#APR ઉનાળા ની આકરી ગરમી માં ખાવા નું ગમતું નથી .આખો દિવસ પાણી અને કઈ ઠંડુ ખાવા નું જ ગમે છે .એટલે મેં આજે મેંગો કુલ્ફી બનાવી છે . Rekha Ramchandani -
-
મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#MAમારી મમ્મી ના હાથ નો મેંગો ડિલાઈટ મને બહુ જ ભાવે છે. આજે પણ મેં એની રીતે બનાવાનો ટ્રાય કર્યો છે.તમને બધા ને પણ બહુ જ ભાવશે અને આમ પણ અત્યારે કેરી ખુબ જ સરસ મળી રહી છે તો ચોક્કસ બનાવજો તો ચાલો.... Arpita Shah -
મેંગો યોગર્ટ ડીલાઈટ (Mango Yoghurt Delight Recipe In Gujarati)
#mangomania#cookpadindia#cookpad_gu#worldmilkday Rekha Vora -
-
મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
#APR# cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#childhood#ff3#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#RC1#COOKPADમેંગો કસ્ટર્ડ વિથ ચીયા સીડ્સ Swati Sheth -
મેંગો મીલ્કશેક (Mango Milshake Recipe In Gujarati)
#APR #cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
મેંગો કસ્ટર્ડ એક એવું ડેઝર્ટ છે કે જે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે સમર સીઝન માં પાકી કેરીઓ આવતી હોય તો આજે અહીં મેં ટેસ્ટી મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે જેની રેસીપી હું અહી શેર કરું છું#cookwellchef Nidhi Jay Vinda -
મેંગો કુલ્ફી (Mango kulfi recipe in gujrati)
#goldenapron3#wick17#mango#સમરDimapl parmar ની રેસિપિય મેંગો કુલ્ફી મેં બનાવી બસ એમ ડ્રાય ફ્રુટ એડ કર્યા ને મિલ્ક પાઉડર ના બદલે કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ કરી. બનાવી ખૂબ જ સરસ બની.Namrataba parmar
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
More Recipes
ટિપ્પણીઓ