મેંગો યોગર્ટ ડીલાઈટ (Mango Yoghurt Delight Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
મેંગો યોગર્ટ ડીલાઈટ (Mango Yoghurt Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મલમલના કપડાંને તપેલી માં બાંધો પછી 5 થી 6 કેરી છોલી ટુકડા કરી મિકશચર માં ક્રશ કરી લ્યો
- 2
હવે મસ્કાને કપડું બાધેલ તપેલી ઉપર મૂકી થોડો કેરી નો પલ્પ,ખાંડ નાખી છણી લેવો
- 3
છણેલા મસ્કા માં સમારેલી કેરી નાખી હલાવી લેવું. તેને ઠંડુ કરવા મુકો ને ઉપર કેરી ના પીસ મૂકી સર્વ કરો તો તૈયાર છે મેંગો યોગર્ટ ડીલાઈટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
મેંગો ડીલાઈટ રેસીપી ખુબ જ સરળ અને ઝડપથી બની જાય છે .મહેમાન આવ્યું હોય ત્યારે કેરીના ટુકડા ફ્રીઝરમાં હોય તો મેંગો ડીલાઈટ બનાવતા વાર લાગતી નથી . મહેમાન પણ ખુશ થઈ જાય છે. મેંગો ડીલાઈટ પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે. Jayshree Doshi -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
-
-
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi recipe in Gujarti)
#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
મેંગો ફ્રોઝન યોગર્ટ (Mango Frozen Yogurt Recipe in Gujarati
#GA4 #Week 10પોસ્ટ 1 મેંગો ફ્રોઝન યોગર્ટ Mital Bhavsar -
મેંગો યોગર્ટ (Mango Yogurt Recipe In Gujarati
#GA4#week1#Yogurtમેંગો યોગટૅ એ મેંગો ફ્લેવર નું યોગટૅ છે જે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Nayna Nayak -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe In Gujarati)
#goldenapron3Week 17,Mango#મોમ#સમર Chhaya Panchal -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6કેરીનો સ્વાદ ઓથેન્ટિક રહે એના માટે બીજું કંઈ જ એડ નથી કર્યું Dr Chhaya Takvani -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
#GA4#Week1આ ઉનાળા માટે બોવ સરસ અને સરળ વાનગી છે Pooja Jasani -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#NFR#નો FIRE RECIPE#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કેસર મેંગો ડીલાઈટ (Kesar Mango Delight recipe in Gujarati)
કુલ sundayWeekend cooool🙂 shivangi antani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15082464
ટિપ્પણીઓ