મિની પિઝા(મોનેકો ટોપિંગ્સ)(Mini Pizza Recipe in Gujarati)

Priti Shah @cook_24665640
મિની પિઝા(મોનેકો ટોપિંગ્સ)(Mini Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી અને ગાજર ની છીણ લો. હવે બંને છીણ મિક્સ કરી તેમાં મલાઈ બૂરું ખાંડ ઉમેરી દો.
- 2
હવે મોનેકો બિસ્કીટ ને એક પ્લેટમાં ગોઠવી દો તેની ઉપર કેચપ લગાવી લો. ત્યારબાદ કાકડી અને ગાજર તૈયાર કરેલું મિશ્રણ મૂકી દો. હવે તેની ઉપર ચીઝ છીણી લો. ચીઝ છીણીને આ પછી તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ટેસ્ટ મુજબ ભભરાવી લો. તો તૈયાર છે નાના બાળકોને અને મોટાઓને પણ ભાવે તેવા મોનેકો ટોપિંગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
ચિઝી મોનેકો બાઇટ્સ(Cheesy Monaco Bites Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ22બાળકોને ઇવનિંગ બ્રેકફાસ્ટ માટે કંઈક ફાસ્ટ અને ઇઝી રેસીપી એટલે મોનેકો બાઇટ્સ...જે લન્સબોક્સ રેસિપી પણ છે...તથા એકદમ હેલ્થી વેજીટેબલ નો યુસ થયેલ છે સો ઇટ્સ હેલ્થી ટુ🍽️👍🤗🤗 Gayatri joshi -
મોનેકો બિસ્કિટ પીઝા (Monaco Biscuit Pizza Recipe In Gujarati)
પીઝા રોટલી ના ,ભાખરી ના ,પીઝા બેઝ વાળા પીઝા બનાવવા માં આવે છે .મેં મોનેકો બિસ્કિટ પીઝા બનાવ્યા છે . આ પીઝા ને બેક કરવા નથી પડતા .છોકરાઓ ને પીઝા ગમે એટલે આ પીઝા આપી એ તો તેઓ હોંશે હોંશે ખાય છે .પાર્ટી હોય તો આ પીઝા સર્વ કરી શકાય છે .#AsahiKaseiIndia Rekha Ramchandani -
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadindia.આ ડિશ એવી છે કે તમે સાંજે નાની ભૂખ માં ખાઈ શકો છો તેમજ નાના બાળકો ની બર્થડે પાર્ટીમાં બનાવીએ તો બાળકો ને પણ મજા આવે છે. Rekha Vora -
મિની બિસ્કીટ પિત્ઝા (Mini Biscuit pizza recipe in Gujarati)
#goldenapron3 #week18 #bisucit #chilly Vidhya Halvawala -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
-
કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા (Corn Cheese Mayo Biscuit Pizza Recipe In Gujarati)
#MBR1Week - 1બિસ્કિટ પીઝા તો હું ઘણી વખત બનાવું છું પણ કોર્ન ચીઝ મેયો બિસ્કિટ પીઝા ટેસ્ટ વાળા મેં પહેલી વખત ટ્રાય કર્યા તો ઘર માં બધા ને ખુબ જ ભાવ્યા. એટલે મેં આજે આ રેસીપી શેર કરી છે તો ચાલો.... Arpita Shah -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
પીઝા બધા ને બહુ જ ભાવે તેથી પીઝા ની અવનવી વાનગી બનાવી ને આપી એ તો બધાને ખૂબ ભાવે છે. તેથી મેં પીઝા કચોરી બનાવી છે.#MA Rajni Sanghavi -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
મિની ઉત્તપમ પીઝા (Mini Uttapam Pizza Recipe in Gujarati)
#GA4#Week1હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!આશા છે મજામાં હશો......આજે મેં અહીંયા વીક-૧ માટે રેસીપી બાકી રહી ગયેલ હતી ,જેના માટે મેં ઉત્તપમ ની રેસીપી પસંદ કરી છે. આ રેસિપી ખૂબ જ સરળ અને ઈઝીલી અવેલેબલ હોય એવી સામગ્રીઓ વડે બની જાય છે. તેમજ બનતા પણ વાર નથી લાગતી. જનરલી કેવું હોય છે કે બાળકોને પીઝા ખૂબ જ પ્રિય હોય છે. પીઝા બેઝ મેંદાનો બનેલ હોય છે અને થોડો હેલ્થ માટે નુકસાનકારક છે. જેથી મેં અહીંયા ઉત્તપમ નો બેઝ બનાવી પીઝા નું ટોપિંગ કર્યું છે. આને એક હેલ્ધી વર્ઝન ની રેસીપી પણ કહેવામાં આવે છે. Dhruti Ankur Naik -
-
-
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
પિઝા (pizza recipe in gujarati)
શેફ નેહા એ બનાવેલ સુપર્બ પિત્ઝા બનાવવાની કોશિશ મેં પણ કરી. મેં એમાં વેજિટેબલ્સ અને પનીર ઉમેરી ને બનાવ્યા છે. નેહા જી આટલી સરળ રીત બતાવવા માટે થૅન્ક યુ સો મચ.. Neeta Gandhi -
-
પિઝા પૂરી (Pizza Puri Recipe In Gujarati)
#કૂકબુક બાળકો ને પીઝા પસંદ છે. તો મેંદુ એ લોકોના શરીર ને એની હેલ્પ માટે બરોબર નથી તો આજ મેં ઘઉંના લોટની પીઝા ના બધા ટોપિંગ સાથે પૂરી બનાવી છે જે બાળકોને પસંદ આવે. Anjali Sakariya -
પીઝા બર્ગર (Pizza Burger recipe in Gujarati)
#Trend #Week1 બર્ગર પાઉં સાથે પીઝા ટોપીગ બાળકોને ખુબ પસંદ આવે છે. ચાલો જાણી લઈએ તેની રેસીપી. Nita Mavani -
મોનેકો પીઝા બાઈટ (Monaco Pizza Bite Recipe in Gujarati)
#GA4 #Week 22 આ પીઝા સાંજે નાસ્તા માં ખુબ જ જલદી અને સરળ તા થી બની જાય છે અને આ બાળકો ને ખુબ જ ભાવે છે.krupa sangani
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13766496
ટિપ્પણીઓ (4)