વાંગી ભાત

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
વાંગી ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં વઘાર માટે તેલ મુકો...વઘારની સામગ્રી ઉમેરો...શીંગ દાણા ડુંગળી સાંતળો...રીંગણ અને બે ચમચી કોપરાનું છીણ ઉમેરી પલાળેલા ચોખા ઉમેરો..જરૂરી પાણી ઉમેરી બાકીના મસાલા ઉમેરો...મીઠું ઉમેરી ઉકળે એટલે ગોડા મસાલા ઉમેરીને કુકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ થી રાંધી લો.
- 2
કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે કુકર ખોલીને બાકીનું નારિયેળનું છીણ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો...આ મસાલા ભાત સાથે દહીં, છાશ અથવા રાયતા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી ખારીભાત (Khari Bhat Recipe In Gujarati)
#KRC કચ્છ પ્રદેશ ની આ વાનગી ડુંગળી બટાકા, શાકભાજી અને ભરપૂર મસાલા ઓ વડે ખૂબ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે One - Pot- Meal તરીકે ચાલી જાય છે મેં @mrunalthakkar ji ની recipe થી પ્રેરણા લઈને બનાવી છે... Sudha Banjara Vasani -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
મહારાષ્ટ્રીયન ભરલી વાંગી
ભરલી વાંગી અથવા સ્ટફ્ડ રીંગણ મહારાષ્ટ્ર માં ખુબ બનાવાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેનો સ્વાદ ખૂબ જ તીખો, મીઠો, ખાટો અને મસાલેદાર છે. #MAR#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફણસી મટર ઢોકળી ઈન ગ્રીન ગ્રેવી(French Beans Matar Dhokli In Green Gravy Recipe In Gujarati)
#RC4Green colour recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી One-Pot-Meal છે...ડિનરમાં પીરસી શકાય છે....રાઈસ સાથે ભોજનમાં પણ સર્વ થાય છે....કોથમીર, મરચા, લસણ, લીમડો તેમજ અજમા ને લીધે આ વાનગી સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Sudha Banjara Vasani -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2 આ વાનગી પૂના ની પ્રખ્યાત છે..કઠોળના sprouts માંથી બનતી આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે...હવે દરેક શહેરમાં સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...ડિનર નો બેસ્ટ ઓપશન છે...One-Pot-Meal માં ચાલી જાય છે. Sudha Banjara Vasani -
ટેબુલેહ (Tabbouleh recipe in Gujarati)
#ATW3#TheChefStoryWeek 3Mediterranean/Italian/Indian Curries આ એક સલાડની વાનગી છે (ટેબુલી) જે Lebanon, Syria પ્રદેશમાં બનાવાય છે...ફાઇબર્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
ફણગાવેલા વાલ ની ખીચડી
#કઠોળ#ફણગાવેલા વાલ ની ખીચડી મહારાષ્ટ્રીયન ની ફેમસ ડીશ છે. મહારાષ્ટ્ર ની ckp caste માં આ ટાઇપ ની ખીચડી બને છે. અને એ ખુબ સ્વાદિષ્ટ લાગે છે. વાલ બાળકો ને પસંદ નથી આવતા. પણ આ ખીચડી એટલી ટેસ્ટી બને છે કે મારે ત્યાં બાળકો ટિફિન માં લઇ જાય છે. Dipika Bhalla -
રાજસ્થાની દાળ ખીચડી (Rajasthani Dal Khichdi Recipe In Gujarati)
બીઝી હો ત્યારે પોષ્ટીક અને સ્વાદિષ્ટ One Pot Meal Swati Vora -
-
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani -
મિક્સ વેજ. ફ્રાઈડ રાઈસ(Mix Veg. Fried Rice Recipe In Gujarati)
#AM2 સાવ સાદા સફેદ ચોખાને જો શાકભાજી ના કુદરતી રંગો થી સજાવવામાં આવે તો નવી નવેલી દુલહન જેવા દેખાય... અને સ્વાદમાં પણ અતિ સ્વાદિષ્ટ બની જાય છે...આ રાઈસ માં મેં હળદરનો પણ ઉપયોગ નથી કર્યો...માત્ર બીટ, ગાજર, અને ટામેટા ના કલરથી સજાવ્યા છે...સૂપની સાથે લિજ્જત ઓર વધી જાય છે.... Sudha Banjara Vasani -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
-
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1Week -1 આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખાસ વાલની દાળ અને ચોખામાં થી બનાવવામાં આવે છે....અને કડવા વાલ ની દાળ વપરાય છે જેનો એક ખાસ અલગ સ્વાદ હોય છે...આમાં હળદરનો ઉપયોગ નથી થતો...ખડા મસાલા અને કાજુ - દ્રાક્ષ ને લીધે જમણવારમાં પણ ડિનરમાં પીરસાય છે. Sudha Banjara Vasani -
ખારી ભાત
#SSM : ખારી ભાતસુપર સમર મીલ્સઉનાળામાં શાકભાજી ઓછા આવતા હોય છે તો આ રીતે ખારી ભાત બનાવીને ખાઈ શકાય છે શાકની જરૂર નથી પડતી ખાલી ભાત સાથે સલાડ પાપડ દહીં અને છાશ હોય એટલે પેટ ભરાઈ જાય. Sonal Modha -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week5#CDY આ વાનગી બાળકો અને વડીલોની પ્રિય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પણ બને છે..સ્ટ્રીટફૂડ તરીકે પણ મળતી હોય છે... Sudha Banjara Vasani -
ભેગા દાળ ભાત (Mix Dal Rice Recipe In Gujarati)
આ ભેગા દાળ ભાત આણંદ અને ચરોતર બાજુ ના પટેલ લોકો ની સ્પેશિયલ રેસીપી છે. આ ભેગા દાળ ભાત તુવેર દાળ, ભાત અને મિક્સ શાક ભાજી થી બનાવાય છે. શાકભાજી તમારી ઈચ્છા અનુસાર નાખી શકાય છે. (one pot meal) Hemaxi Patel -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
ફ્રેન્ચ બીન્સ ઈન રેડ ગ્રેવી(French Beans In Red Gravy Recipe In Gujarati)
#GA4 #Week18#French_beans ફણસી ની શરૂઆત ઈન્ડિયા માં મુંબઈ થી થઈ....પછી ધીરે ધીરે આખા દેશમાં મળવા લાગી અને મોટા ભાગે પુલાવ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે....પંજાબી સબ્જીમાં તેમજ રેસ્ટોરન્ટમાં exotic સબ્જી તરીકે પીરસાય છે....બિરયાની તેમજ પુલાવ માં ખૂબ વપરાય છે...મેં રેડ ગ્રેવીમાં શાક બનાવ્યું છે સ્વાદ માં સરસ લાગે છે ભાત અને પરાઠા સાથે સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
અરહર બીન કરી(Arhar bean kari recipe in Gujarati)
#સુપરશેફ1#શાક_એન્ડ_કરીસ#week1પોસ્ટ - 7 મિત્રો આ દક્ષિણ ગુજરાત ની ખાસ પરંપરાગત વાનગી છે હું મારા દાદીજી સાસુ પાસેથી શીખી છું....આમાં છોલીને સમારેલા રીંગણ અને લીલી તુવેરના દાણા નાખીને દાળ બાફવામાં આવે છે...મસાલા અને આંબલી નો પલ્પ ઉમેરવામાં આવે છે...વઘાર નથી કરાતો પણ કાચું શીંગ તેલ નખાય છે...પણ મેં થોડો ફેરફાર કરી રાઈ નો વઘાર કર્યો છે....🙂👍 Sudha Banjara Vasani -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
-
મીંટી પનીર રવા ઢોસા(Minty Paneer Rava Dosa recipe in Gujarati)
#EBWeek13 આ વાનગી બનાવવામાં સરળ અને સુપાચ્ય છે...બ્રેકફાસ્ટ અને ડિનરમાં પીરસી શકાય છે ઈન્સ્ટન્ટ બની જાય છે...નારિયેળ ની ચટણી સાથે તેમજ સાંભાર સાથે પીરસાય છે...મેં ફુદીના ની ફ્લેવર આપી એક નવો ટેસ્ટ આપવાની કોશિષ કરી છે...બધાને જરૂર પસંદ આવશે. Sudha Banjara Vasani -
કાંદા પોહા
#RB11#SRJWeek11 આમ તો આ મહારાષ્ટ્રીયન વાનગી છે પરંતુ હવે સ્ટ્રીટ ફૂડ તરીકે મળવા લાગી છે...અચાનક છોટી ભૂખ માટે જલ્દીથી બની જાય અને નાસ્તામાં ય ચાલે તેમજ ડિનરમાં પણ ફીલિંગ ઈફેક્ટ આપે છે...ચાટ સ્વરૂપે પીરસવાથી મહેમાન પણ ખૂશ થાય...😊 Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16289310
ટિપ્પણીઓ (10)