ચોકો ઈડલી

Urvi Solanki
Urvi Solanki @cook_17653029

ચોકો ઈડલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બોર્ન બોન બિસ્કીટ
  2. 1/2 કપદૂધ
  3. 3 ચમચીખાંડ
  4. 1/2 ચમચીસોડા
  5. થોડાડેરી મિલ્ક ચોકલેટ નાં ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સર જારમાં બિસ્કીટ નો પાઉડર કરી લેવો.

  2. 2

    ત્યારબાદ એક બાઉલ માં લઇ તેમાં ખાંડ, દૂધ અને સોડા નાખી સરખું મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ ઈડલી સ્ટેન્ડ માં મૂકી દેવું. કુકર માં મીઠું નાખી ગરમ થાય એટલે ઈડલી સ્ટેન્ડ મૂકવું. ઉપર એક એક ચોકલેટ નો પીસ મૂકી બેક કરવું.

  4. 4

    12-15 મિનિટ માટે બેક કરી કાઢી લેવી. તૈયાર છે ચોકો ઈડલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Solanki
Urvi Solanki @cook_17653029
પર

ટિપ્પણીઓ

Similar Recipes