રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને છોલીને છીણી લો પછી તેને પાણીથી ધોઈને નીચોવી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં
પછી તેમાં દૂધીની છીણ ઉમેરીને સાતળો બે મીનીટ માટે પછી તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો. - 3
દૂધ બળી જાય ને લચકા પડતું થાય પછી તેમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો.
- 4
ઘી છૂટું પડે ત્યા સુધી રાખો અને પછી ગેસ બંધ કરી દો અને બાઉલમાં કાઢીને
સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધીનો હલવો
#કુકર #goldenapron post-23આ હલવો આપણે કુકરમાં બનાવીશુ.. જેથી ટાઈમ અને મેહનત પણ ઓછી લાગે છે.. પણ સ્વાદમાં કઈ ફેર નથી પડતો.. તો એકવાર જરૂર ટ્રાય કરજો.. Pooja Bhumbhani -
-
દૂધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MBR5#Week5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધીનો હલવો
#ઉપવાસશ્રાવણ માસમાં ઉપવાસ એકટાણાં ચાલુ હોય છે તો ફરાળી વાનગી મા દૂધીનો હલવો બનાવ્યો છે Alka Parmar -
ફ્યુઝન -પાન ફ્લેવર દૂધીનો હલવો
આજે મેં અલગ જ હેલ્ધી પાન ફ્લેવર દૂધીનો હલવો બનાવ્યો. ખૂબજ ટેસ્ટી જરૂર ટ્રાય કરજો.#મીઠાઈ Zala Rami -
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
શક્કરિયા ની ખીર (Sweet Potato Kheer Recipe In Gujarati)
#FR#ફરાળી#shivratri#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ચોકલેટ આઇસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#APR#RB10#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
દૂધીનો હલવો
#કાંદાલસણ આજે હું તમારી સાથે બધા જ લોકોને ભાવે એવો દૂધીના હલવાની રેસપી શેર કરુ છું.જે એક મીઠાઈ છે. સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્ધી પણ છે. અને બનાવવો પણ ખૂબ સરળ છે. Sudha B Savani -
-
ઓરીયો કપકેક (Oreo Cupcake Recipe In Gujarati)
#ન્યુ ઇયર કેક રેસીપી #XS#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
-
-
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
-
બદામ નો હલવો
બદામ માં બહુ જ પ્રમાણ માં હેલ્થી ફેટ, વિટામિન ઈ , પ્રોટીન ,મીનેરલ હોય છે. તે હેલ્પ કરે છે બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ ને લો કરવામાં માં.#ફૂટ્સ#ઇબુક૧#વાનગી -1 Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16295741
ટિપ્પણીઓ (2)