ચીલા રાઇતું

#RB11
ચીલા રાઇતું ઉનાળામાં ખવાય તેવી રેસીપી છે તેને તમે ડિનરમાં અથવા સાંજે નાસ્તામાં લઈ શકો છો અથવા તો તેને જમવામાં સાઈડ ડિશ તરીકે પણ લઈ શકાય છે ટેસ્ટી બને છે
ચીલા રાઇતું
#RB11
ચીલા રાઇતું ઉનાળામાં ખવાય તેવી રેસીપી છે તેને તમે ડિનરમાં અથવા સાંજે નાસ્તામાં લઈ શકો છો અથવા તો તેને જમવામાં સાઈડ ડિશ તરીકે પણ લઈ શકાય છે ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
દહીને ફ્રીઝ માં એકદમ ઠંડુ થવા મૂકો હવે ચણાના લોટમાં બધા મસાલા કરો અને તેનું મીડીયમ પાતળું ખીરુ બનાવો હવે તેમાંથી નોનસ્ટિક તવીમાં નાના નાના ચીલા તેલ મૂકીને ઉતારી લો
- 2
હવે ચીલા ને ઠંડા થવા દો હવે દહીંમાં મીઠું લીલા મરચાના ટુકડા દળેલી સાકર કોથમીર અને પસંદ હોય તો રાયના કુરિયા 1/2 ચમચી નાખો ના નાખો તો પણ ચાલે હવે તેને બરાબર મિક્સ કરો
- 3
હવે આપણે બનાવેલા ચીલા ને દહીંમા મિક્સ કરો હવે તેને બે કલાક માટે ફ્રીઝ માં રહેવા દો અને ઠંડુ ઠંડુ સર્વ કરો ઉપરથી લાલ દ્રાક્ષ પલાળેલી અને કોથમીરથી ડેકોરેશન કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ લોટ ના ચીલા (Mix Flour Chila Recipe In Gujarati)
આ ચીલા પચવામાં હલકા છે તો તેને નાસ્તા તરીકે લઈ શકાય કે પછી ઓછી ભૂખ હોય તો સાંજે પણ લઈ શકાય Jayshree Doshi -
સાંબા ના ચીલા(saba na chilla recipe in gujarati)
#GC ભાદરવી સુદ પાંચમને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે અને ઘણા તેને સામા પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જે સ્ત્રીઓ રજસ્વલા વખતે કોઈ ભૂલ થઈ હોય તો તેના પ્રાયશ્ચિત રૂપે આખો દિવસ સાંબો ખાય ને કરવાનો હોય છે.. અને આ ભાદરવી સુદ ચોથ ના પછીના દિવસે કરવામાં આવે છે...., Khyati Joshi Trivedi -
મિક્સ ફ્રુટ રાઇતું
#SRJ #NFR#RB9 #week9 ફ્રુટ રાઇતું ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમી માં રાઇતું ખાવા નું બધા પસંદ કરે છે અને આ ફ્રુટ રાઇતું વ્રત માં પણ ખાઈ શકાય છે અને તેને બનાવવું એકદમ સરળ છે આને તમે સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો Harsha Solanki -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
ફલાફલ (Falafel Recipe In Gujarati)
ફલાફલ પેલેટર એ મિડલીસ્ટ માં ધણી ફેમસ ડિશ છે આ ડિશ ને તમે આમ સ્ટાટર તરીકે સર્વ કરી શકો અથવા પીટા બ્રેડ માં રેપ કરીને એઝ સ્નેકસ તરીકે પણ લઈ શકો છો. Vandana Darji -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
કાચી કેરી ખજૂરની ચટણી
#KR#RB6આ ચટણીને તમે લાંબા સમય સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી લઈ અને એમનો ઉપયોગ કરી શકો છો Sonal Karia -
-
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
મગ દાલ ચીલા (Moong Dal CHila Recipe in Gujarati)
સરળ અને પચવામાં હલકા એવા મગની દાળના ચીલ્લા તમે સવારના નાસ્તામાં સાંજના નાસ્તામાં લઈ શકો છો.#GA4#WEEK22 Chandni Kevin Bhavsar -
મટકી કી સબ્જી મહારાષ્ટ્રીયન સ્ટાઈલ (Moth Beans Sabji Maharashtrian Style Recipe In Gujarati)
#MARમટકી એટલે મઠ. મહારાષ્ટ્ર માં મઠનું શાક રસા વાળુ અને કોરું એમ બે રીતે બને છે. જમવામાં સાઈડ ડિશ તરીકે કે નાસ્તામાં લેવાય છે. વડી, ફણગાવીને અને ફણગાવ્યા વગર બને છે.મેં આજે બુધવાર હોઈ મગ ની સાથે મઠનું કોમ્બીનેશન કરી બનાવ્યું છે. કોરા મગ+મઠ નાસ્તા માં બનાવ્યા છે. તમે જમવામાં સાઈડ ડિશ તરીકે લઈ શકો છો. Dr. Pushpa Dixit -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
પકોડા (pakoda recipe in Gujarati)
#મૂળાની ભાજીની ઇનોવેટિવ વાનગીસ્નેક્સઆ બોલ્સને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો છો. Trushti Shah -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
પપૈયાં રોલ જૈન (Papaiya Roll Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#STARTER#Vasantmasala#RAW_PAPAIYA#ROLL#DEEPFRY#FARSAN#લીલુંપપૈયું#COOKPADINDIA#COOKPADGUJRATI મારી મૌલિક વાનગી છે કાચા પપૈયાનો આપણે સંભારણા સલાડમાં વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે પોષક તત્વો ની દ્રષ્ટિએ ગુણકારી ફળ છે મેં અહીં કાચા પપૈયા નો ઉપયોગ કરીને એક સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. કાચા પપૈયા ના રોલને તમે સૂપ સાથે સ્ટાર્ટર્સ તરીકે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ ઉપરાંત તેને તમે ફરસાણ તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. Shweta Shah -
ચીલા (Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaસાંજે કંઈક લાઈટ ખાવુ હોય તો આવી રીતે હેલ્ધી ડિનર લઈ શકાય અને જલ્દી પણ બની જાય છે Nipa Shah -
પાલક બાજરી વડા(palak bajri vada recipe in Gujarati)
#વિકમીલ૩ #ફ્રાઇડઆ વડા શિયાળામાં તેમજ ચોમાસામાં ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે. આ વડા ને તમે નાસ્તામાં ગમે ત્યારે લઈ શકો છો. Kala Ramoliya -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
સરગવાના પાનના ગોટા
#RB9શિયાળા અને ચોમાસામાં મેથીના ગોટા તો બને છે પણ અત્યારે ઉનાળામાં મેથી ખૂબ સારી મળતી નથી તમે સરગવાના પાનના ગોટા બનાવ્યા છે જે હેલ્થ માટે સારા છે અને ટેસ્ટમાં તો ખૂબ જ બેસ્ટ છે Kalpana Mavani -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
મૂળા નું ખારીયુ (Mooli Khariyu Recipe In Gujarati)
શિયાળામાં મૂળ આસાનીથી મળી જાય છે. મૂળો કાચો ખવાય છે. જ્યારે તેના પાન સલાડ તરીકે ઉપયોગ થાય છે.( મૂળાનું ચણાના લોટવાળું શાક) Pinky bhuptani -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
ક્રિસ્પી ગવાર (Crispy Gavar Recipe In Gujarati)
જમવામાં સાઈડ માં કુરકુરી અને ક્રિસ્પી ડિશ માં ખવાય છે.#સાઇડ Dhara Jani -
સ્ટફ મુગલાઈ પરોઠા
#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો Jalpa Soni -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
તાજી ખારેક અનાનસ નું રાઇતું (Fresh Kharek Pineapple Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#ફરાળી રાઇતું#તાજી ખારેક રેસીપી#દહીં રેસીપી#અનાનસ રેસીપી#દાડમ રેસીપીઆજે મેં તાજી ખારેક,અનાનસ અને દાડમ એમ ત્રણ ફળો નો ઉપયોગ કરી ને રાઇતું બનાવ્યું...જેને તમે સાઈડ ડીશ તરીકે બપોર ના ભોજન માં પીરસી શકો.અત્યારે શ્રાવણ મહિનો છે...એટલે તમે એને ફરાળી ડીશ માં પણ પીરસી શકો. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ (2)