સેવન લેયર્સ ડીપ (Seven Layers Dip Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
સેવન લેયર ડીપ
આ રેસીપી બનાવવા માટે આગલો આખો દિવસ તૈયારી મા ગયો.... બીજા દિવસે એસેમ્બલ કરી.... મેઇન તો ઉત્સાહ મા ને ઉત્સાહ મા & સાથે સાથે બનાવવા ના થાક ના કારણે સ્ટેપવાઇઝ ફોટા ખેંચવાના જ રહી ગયા.... ખૂબ અફસોસ થાય છે ...& રેસીપી લખવામા મેં ૩ દિવસ લીધા.....

સેવન લેયર્સ ડીપ (Seven Layers Dip Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
સેવન લેયર ડીપ
આ રેસીપી બનાવવા માટે આગલો આખો દિવસ તૈયારી મા ગયો.... બીજા દિવસે એસેમ્બલ કરી.... મેઇન તો ઉત્સાહ મા ને ઉત્સાહ મા & સાથે સાથે બનાવવા ના થાક ના કારણે સ્ટેપવાઇઝ ફોટા ખેંચવાના જ રહી ગયા.... ખૂબ અફસોસ થાય છે ...& રેસીપી લખવામા મેં ૩ દિવસ લીધા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લેયર ૧ :
  2. ૧/૨ કપ બાફીને મેશ કરેલા
  3. ૧ ટીસ્પૂન તેલ
  4. ૨ કળી લસણ પેસ્ટ,
  5. ૧ ડુંગળી
  6. ૧ ટામેટુ ઝીણા સમારેલા
  7. ૧ ટેબલ સ્પૂન ટોમેટો કેચપ,
  8. ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ
  9. ૧/૨ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. લેયર ૨ :
  12. ૨ પાઇનેપલ ની બાફેલી રીંગના ઝીણા ટૂકડા
  13. ૧ ટેબલ સ્પૂન ડુંગળી& ટામેટા ઝીણા સમારેલા
  14. ૧ કળી લસણ છીણેલુ
  15. ૧/૨ લીંબુનો રસ
  16. ૧/૨ ટીસ્પૂન મેયોનીઝ
  17. લેયર ૩ :
  18. ૪ લીલી ડુંગળી +૧ ટેબલ સ્પૂન નાચોઝ નો ભૂકો
  19. લેયર ૪ ટોમેટો સાલ્સા :
  20. ૧ ટામેટુ & ૧ ડુંગળી ઝીણા સમારેલા,મીઠું
  21. ૧|૨ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, ૧|૨ લીલુ મરચુ ઝીણુ સમારેલુ,કોથમીર,
  22. લેયર ૫ :
  23. સાવર ક્રીમ : ૩|૪ કપ દહીનો મસ્કો,૧|૨ લીંબુનો રસ,મીઠું
  24. લેયર ૬ : રોસ્ટેડ કોર્ન & કેપ્સિકમ :
  25. ૧ મકાઇ ભુટ્ટો
  26. કેપ્સિકમ,
  27. ૧/૨ ટીસ્પૂન હેલેપીનો
  28. ૧ ટેબલ સ્પૂન ઑલીવ રીંગ
  29. મીઠું
  30. લેયર ૭
  31. ચીઝ છીણેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા તેલ ગરમ થયેલસણ & ચીલી ફ્લેક્સ સાંતળ્યા પછી ડુંગળી ટ્રાન્સપેરન્ટ થવા દો....હવે ટામેટાં નાંખી સોફ્ટ થાય એટલે ચમચા થી મેષ કરો.. હવે ટોમેટો કેચપ, રાજમા, મીઠું & લાલ મરચુ નાંખો મીક્ષ કરો.. થોડુ પાણી છાંટી થવાદો... હવે એને ૧ બાઉલ મા કાઢી સાઇડ મા રાખો.... બીજા લેયર માટે ૧ બાઉલ મા બધીજ સામગ્રી સારી રીતે મીકસ કરી એને બાજુમા રાખો.... એવી જ રીતે ત્રીજા, ચોથા & પાંચમા લેયરની સામગ્રી અલગ અલગ બાઉમા તૈયાર કરો

  2. 2

    ગેસ ઉપર મકાઇ શેકી એના દાણા ચપ્પા વડે કાપી લો & કેપ્સિકમ ને શેકી એની છાલ કાઢી ધોઇ નેએને સમારો....હવે ૧ બાઉલ મા લેયર ૬ ની સામગ્રી ભેગી કરી એને સાઇડ મા રાખો

  3. 3

    હવે ૨ સર્વિંગ ગ્લાસ મા નીચે રાજમા નુ લેયર... એની ઉપર પાઇનેપલ લેયર.... ઉપર નાચોઝ લેયર..... & હવે સાલ્સા લેયર સમથળ પાથરો.. ઉપર સાવર ક્રીમ લેયર.... પાથરો

  4. 4

    હવે રોસ્ટેડ કોર્ન કેપ્સિકમ વાળુ લેયર.... & હવે છેક ઉપર છીણેલુ ચીઝ.... તો તૈયાર છે......... lengthy... &.... Yuuuuuuummmmmilicious
    SEVEN LEYAR DIP

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes