રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર મા ઘી ગરમ મુકવુ ઘી ગરમ થાય એટલે તેમા ફાડા ને સેકવા સેકાય જાય એટલે તેમા ગોળ નુ પાણી કરી ને નાખવુ ને પછી તેમા સીગદાણા ના દાણા ને કાજુ બદામને નાખી ને કુકર બંધ કરી ને બે 3 વીસલ થવા દેવી પછી ગરમ ગરમ સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaFada lapsi Janki K Mer -
-
-
-
-
ફાડા લાપસી (fada lapsi recipe in Gujarati)
માત્ર ગુજરાત માં નહીં પરંતુ આ લાપસી રાજસ્થાન, મહારાષ્ટ્ર માં પણ બનાવાય છે અને કુકર માં આ લાપસી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપ થી બની જાય છે.જે પ્રસાદ તરીકે અથવા શુભ પ્રસંગે બનાવાય છે.જેમાં ખાંડ ને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે.જેને ઓરમું પણ કહેવાય છે. Bina Mithani -
-
-
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#Fada lapsiલાપસી કે કંસાર એ ઘઉંના ઝીણાં ફાડા, ઘી, અને ગોળ કે સાકરમાંથી શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી એક ગળપણ વાનગી છે. Ashlesha Vora -
-
-
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતીઓ એટલે મીઠાઈ ખાવાના શોખીન,પછી એ ગમે તે foam માં હોય .બધી મીઠાઈ માં અને દરેક મીઠાઈ માં સાવ નિર્દોષ અને હેલ્થી જો કાઈ હોય તો એ "ફાડા લાપસી"ચાલો બનાવી દઈએ જ.. Sangita Vyas -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10ફાડા લાપસી તો એક ટ્રેડિંશનલ વાનગી છે. અત્યારે તો આ વાનગી વિસરાઈ ગઈ છે.પરંતુ શુભ પ્રસંગો માં બનતી હોય છે.ઘઉં ના ફાડા માં પોશક તત્ત્વો ખુબ જ રહેલા છે અને સાથે સાથે વિટામીન B1, B2 તેમજ ફાઇબર ભરપૂર માત્રા માં છે. તે વજન ઘટાડવા માં અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ રૂપ બને છે.@RiddhiJD83 Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16312662
ટિપ્પણીઓ