શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Shakkariya Bataka Suki Bhaji Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Shakkariya Bataka Suki Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શકકરીયા બટાકા ના મોટા ટુકડા કરી સ્ટીમ થી બાફી લો.
છોલી ને નાના પીસ માં કાપી લો. - 2
એક કડાઈ માં તેલ ટુકડા કરો જીરું અને શીંગ દાણા અને તલ નો ભૂકો,આદું મરચાં ની પેસ્ટ નાખો. લાલ મરચું હળદર ધાણાજીરું નાખો. થોડું પાણી નાખો
સમારેલા શકકરીયા બટાકા નાખો. મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો. - 3
ગેસ બંધ કરી લીંબુ ની રસ નાખો. લીલા ધાણા નાખી સર્વ કરો...
Similar Recipes
-
શક્કરિયા ની સુકી ભાજી શાક (Shakkariya Suki Bhaji Shak Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશ્યલ Shilpa Kikani 1 -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJRફરાળમાં ખાઈ શકાય તેવી બટેટાની સુકીભાજી Shilpa Kikani 1 -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Diwali2021 Jayshree Doshi -
શક્કરિયા ની સૂકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)
ઉપવાસ સ્પેશિયલ..આ શાક સ્વીટ હોય છે એટલે આગળ પડતું મરચુંનાખીને બનાવું છું.સાથે દહીં હોય એટલે બહુસરસ લાગે છે. Sangita Vyas -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.#Spiceweek2 Tanha Thakkar -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#ફરાળી બટાકા ની શાક#cooksnape recipe Saroj Shah -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#LB Amita Soni -
-
શક્કરિયા ની ચિપ્સ નુ શાક(shakkariya chips recipe in gujarati)
#goldanapron3#weak18#chili. આ શાક ફરાળી છે પણ તમે એમજ ખાઓ તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે. એકલું એકલું પણ ખાય શકાય. Manisha Desai -
-
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
સુકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujaratiઘરમાં કોઈ શાક ન હોય ત્યારે ઉત્તમ વિકલ્પ એ બટાકા છે. બટાકા નું રસાવાળું શાક બનાવો, કોરુ શાક બનાવો. આ શાક ઉપવાસ માટેનું પણ બની શકે છે. Neeru Thakkar -
-
-
-
-
ફરાળી બટાકા ની સુકી ભાજી અને બટાકા ની કઢી (Farali Bataka Suki Bhaji Bataka Kadhi Recipe In Gujarati)
અમારા ઘરે આ બંને શાક અને કઢી ઉપવાસ માં બને છે.આજે દેવપોઢી એકાદશી ના દિવસે મેં બંને વાનગી બનાવી છે જે હું અહીંયા મુકું છું. Bina Samir Telivala -
-
-
શક્કરિયા ની વેફર (Shakkariya Wafers Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati#instant#farali Keshma Raichura -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
-
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025192
ટિપ્પણીઓ (3)