લાલ-લીલા મરચા આથેલા(Pickled Red-green chillies recipe in Gujarati)

shital Ghaghada @shital1234
લાલ-લીલા મરચા આથેલા(Pickled Red-green chillies recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપડે પેલા બને મરચા ના બી કાઢી ને નાના બટકા કરશુ.મરચા માં થોડું મીઠુ ઉમેરો. અને મિક્સ કરો.
- 2
મરચાને રાઈ ના કુર્યા ના મસાલા માં એડ કરો.બરાબર મિક્સ કરો.
- 3
હવે તેમાં લીંબુ નાખી દયો. ને હલાવો.એક કલાક પછી મસાલો ચડી જશે મરચામાં.બસ રેડી છે આપડા મરચા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
આથેલા લાલ મરચા (Athela Marcha Recipe In Gujarati)
#સાઇડ#redchillipickleગુજરાતીઓની થાળીમાં સંભારો,પાપડ,છાશ તો હોય જ છે પણ એક વસ્તુ કેમ ભૂલી જવાય આથેલા મરચા એ પણ લાલ મરચા. મોટા ભાગે આ મરચા બારેમાસ ન મળતા હોવાથી લોકો એકસાથે બનાવી ને ફી્ઝ મા સ્ટોર કરી રાખતા હોય છે. આ મરચા જમવામાં તો લઈ જ શકાય પણ થેપલા,ખીચડી સાથે ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
-
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#RC4#week4મરચા એ પણ આથેલા એટલે કે રાયતા ખૂબ જ ચલણ માં છે બધા સાથે સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
લીલા મરચા ના રાજસ્થાની ટપોરે(Green chilli rajasthani tapore recipe in Gujarati)
#GA4#Week13#લીલા મરચાઆ વાનગી રાજસ્થાન ની છે,બહુ જ સ્વાદિષ્ટ છે,સફર માં થેપલાં ની સાથે લઈ જઈ શકાય. satnamkaur khanuja -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
મિત્રો સૂપ તો બધા ને ભાવતુંજ હોઈ છે, શિયાળા માં તો ગરમ ગરમ સૂપ મજા આવી જાય.. તો ચાલો બનાવીયે ટામેટાં સૂપ..#GA4#Week10 shital Ghaghada -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મિત્રો મુઠીયા તો બધા ને ભાવતાજ હોઈ છે. મારાં કિડ્સ ને તો બોવજ પ્રિય છે. તો ચાલો બનાવીયે.#GA4#week12 shital Ghaghada -
-
લાલ મરચાની ચટણી(Red chilli chutney recipe in Gujarati)
આ એક સિમ્પલ, તીખી ને ઝટપટ બની જાય તેવી રેસિપી છે.#GA4#week13 shital Ghaghada -
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
મિત્રો ચટણી તો બધા બનાવતાજ હોઈ છે પણ બધા ની જુદી જુદી રીત હોઈ છે. તો બધા ને નવું શીખવા મળે છે.#GA4#week12 shital Ghaghada -
-
-
-
મસાલા મરચા(Masala Marcha Recipe in Gujarati)
અત્યારે શિયાળા માં કાચા અથાણાં ખાવા ની મજા જ અલગ હોઈ છે. રાઈ વાળા ગાજર, મરચા ખાવા ની મજા આ સીઝન માં અનેરી છે. રાઈ ની પ્રકૃતિ ગરમ છે એટલે શિયાળા માં ખાવા માં મજા આવે છે. મે આજે આપડે ઘર માં જે વઘાર માં રાઈ વાપરીએ છીએ એ જ રાઈ મે વાપરી રાઈ વાળા ગાજર મરચા બનવ્યા છે. #GA4#week13#chilly#મરચા#રાઈ વાળા ગાજર મરચા Archana99 Punjani -
લીલા મરચા નું અથાણું(Green chilli pickle recipe in Gujarati)
મારા ઘરે લીલા મરચા નું અથાણું હોઈ ને હોઈ જ જમવામાં. Nilam patel -
આથેલા લાલ મરચાં (Athela Red Marcha Recipe In Gujarati)
#BWશિયાળામાં લાલ મરચા ખુબ જ સરસ મળે છે અને તે આથેલા ખાવાની ખૂબ મજા પડે છે. Hetal Siddhpura -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WP રાયતા મરચા / આથેલા મરચા Sneha Patel -
-
રાયતા લાલ મરચા
#ઇબુક #day23 આં રાયતા મરચા નાસ્તા મા , થેપલા પરાઠા સાથે ગાઠિયા સાથે ખૂબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
લીલા મરચા અથાણું (Green Chilly Recipe in Gujarati)
#GA4#week13#chillyથેપલા અને શાક ગુજરાતી ઓ નું સૌથી પ્રિય અને મુસાફરી માં સૌથી વધારે ઉપયોગી.. તેના સાથે રાઇ વાળા મરચા ખૂબ સરસ લાગે Mudra Smeet Mankad -
ભરેલા મરચા
#ઉપવાસ દાળ ભાત શાક રોટલી હારે ભરેલા મરચા હોય તો મજા પડી જાય પણ જો ઉપવાસ હોય ને ભરેલા મરચા ખાવા હોય તો , તો ચાલો હુ બનાવુ છુ ભરેલા મરચા ફરાળી Maya Purohit -
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#WP શિયાળામાં માં મરચા ખાવા ની મોજ આવે... ફ્રાય કરેલા, આથેલા, રાયતા મિર્ચી મજા આવે છે Harsha Gohil -
-
-
લીલા મકાઈ નો ચેવડો (ગુજરાતી રેસિપી)
#ઓગસ્ટ પોસ્ટમકાઈ ઘર ના બધા જ લોકો ને બહુ ભાવે છે તો તેમના માટે એક મકાઈ ની નાસ્તા માટે ની રેસિપી લાવી છું તો તૈયાર છો ને બનાવા માટે Kamini Patel -
-
ભરેલા મરચા(Bharela marcha recipe in Gujarati)
#GA4#Week13આકાઠીયાવાડી ભરેલા મરચા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Ekta kumbhani -
આથેલા ગાજર (Aathela Gajar Recipe In Gujarati)
#WP ગાજર અમારે બધા ને ભાવે તેની અવનવી વસ્તુઓ બનાવીયે આજ આથેલા ગાજર કરીયા. Harsha Gohil -
રાયતાં લાલ મરચાં(Red Chilli pickle Recipe in Gujarati)
#GA4#week13 શિયાળા ની સિઝન માં મળતાં લાલ મરચાં ને રાયતાં બનાવો તો શાક ને બદલે તમે રોટલી,ભાખરી,પરાઠા કે થેપલા સાથે સરસ લાગે છે. Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14195726
ટિપ્પણીઓ (2)