મસાલા પનીર પરાઠા (Masala Paneer Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી દસ મિનિટ ઢાંકી ને રહેવા દયો ડુંગળી, મરચા આદુ પનીર, ચાટ મસાલો ને બધું તૈયાર કરી બાઉલ મા લઇ મિક્ષ કરી લ્યો.
- 2
લોટ માંથી મોટો લુવો લઈ પૂરી જેવું વણી તેમાં સ્ટફિંગ ભરી વાળી લ્યો અટામણ માં બોળી પોલા હાથે પરોઠા વણી લ્યો
- 3
નોન સ્ટીક તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં પારોઠું મૂકી બંને બાજુ તેલ મૂકી બ્રાઉન સેકી લ્યો.તૈયાર છે પનીર મસાલા પરાઠા. સર્વિગ પ્લેટ મા લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ પનીર પરાઠા (Stuffed Paneer Paratha Recipe In Gujarati)
પનીર મા પ્રોટીન ખુબ જ હોય છે આપણે હેલ્ધી ફુડ ને આપણા ડાએટ મા લેવો જરૂરી છે ટીફીનમા બાળકો ને આપી શકાય#Goldenappron4#Week1#paratha Bindi Shah -
-
-
-
-
-
-
-
-
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
-
-
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
આજકાલ જાતજાતના પરાઠા ફેમસસટીટ ફુડ તરીકે લોકપ્રિય છે. #SFC Rinku Patel -
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર નુ શાક બધાં લોકો નુ ફેવરિટ છે. પંજાબી ગ્રેવી આ રીતે બનાવવા થી રેસ્ટોરન્ટ જેવુ શાક બને છે.#ga4#week#Punjabi Bindi Shah -
-
-
-
-
-
પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)
#PC#Cookpadgujarati#Cookpadindia hetal shah -
રાજગરા ના લોટ ની મસાલા પૂરી (Rajgira Flour Masala Poori Recipe In Gujarati)
#PCમે આ પૂરી મા મીઠું નથી નાખુયુ મારે મોરુ ફરાલ છે મીઠા વાગર નુ હોય ત્યારે હુ આ રીતે બનાવુ એટલે સ્વાદ પણ સારો લગે Rupal Gokani -
-
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400355
ટિપ્પણીઓ (11)