રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ ને ધોઈ ને ૫ કલાક પલાળી પછી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સરમાં વાટી ખીરું તૈયાર કરો.
- 2
ખીરા ને બાઉલમાં કાઢી દહીં અને મીઠું ઉમેરી હલાવી ઢાંકી ને આથો લાવવા રાખવું.પછી તેમાં વાટેલા આદુ મરચા ઉમેરવા.એક ઢોકળિયા માં પાસની મૂકવું.થાળી ને તેલ થી ગ્રીસ કરવી.ખીરા માં ઈનો ઉમેરી હલાવી થાળી માં ખીરું રેડી ને ઉપર લાલ મરચું પાવડર અને મરી પાવડર ભભરાવી ઢાંકી ને ૧૦ મિનિટ થવા દેવું.
- 3
- 4
થાળી બહાર કાઢી લેવી.એક વાઘરીયા માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને જીરું ઉમેરવું તતડે એટલે તેમાં હીંગ,મીઠા લીમડા ના પાન, લીલા મરચાં ના ટુકડા,તલ ઉમેરી હલાવી વઘાર ને ઈદડા ની થાળી માં રેડી લો.
- 5
- 6
કાપા પાડી ઉપર લીલા ધાણા ભભરાવી લો.સરવિંગ ડીશ માં કાઢી લીલી ચટણી અને કેચપ સાથે સર્વ કરવા.
- 7
તો તૈયાર છે ટેસ્ટી સુરતી ઈદડા.
- 8
Similar Recipes
-
-
-
-
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
ઓટ્સ ચીલા
#FFC7#Week7#Food Festival#cookpadindia#cookpadgujarati#healthy receipe#Diet receipe Alpa Pandya -
-
-
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
-
-
-
-
-
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
-
-
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
-
મલ્ટીગ્રેન થાલી પીઠ
#FFC6#week6#food festival#cookpadindia#cookpadgujaratiથાલી પીઠ એ મહારાષ્ટ્રઈયન ડીશ છે તેમાં મલ્ટીગ્રેન લોટ હોય છે.મેં તેમાં મેથી ની ભાજી અને લીલા ધાણા નો ઉપયોગ કરી ને બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ છે. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15999699
ટિપ્પણીઓ (5)