રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને ત્રણ થી ચાર કલાક માટે પલાળી દેવા
- 2
વટાણા પલળી જાય એટલે તેને કુકરમાં લઈ તેમાં મીઠું અને હળદર નાખી વટાણાને પાંચ થી છ સીટી વગાડી બાફી લેવા
- 3
હવે પેસ્ટ બનાવવા માટે એક મિક્સર જારમાં ફુદીનો વરીયાળી આખું જીરું ચાટ મસાલો આમચૂર પાઉડર આંબલી મરી પાઉડર ઈલાયચી આ બધું થોડું પાણી નાખી ક્રશ કરી લેવું
- 4
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી તેમાં લાલ મરચું પાઉડર શેકેલા જીરાનો પાઉડર ધાણાજીરું પાઉડર નાખી મસાલા ને બરાબર સાંતળી તેની અંદર બાફેલા વટાણા ઉમેરી જરૂર લાગે તો મીઠું ઉમેરી મિક્સ કરી લેવું
- 5
પછી તેની અંદર બનાવેલી પેસ્ટ ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી ધીમા ગેસ ઉપર 10 થી 15 મિનિટ વટાણાને થવા દેવા
- 6
છેલ્લે તેમાં છોલે મસાલો ઉમેરી કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ મટર કે છોલેને મરચાની સ્લાઈસ લીંબુની સ્લાઈસ અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhara Churo Recipe in Gujarati)
#goldenapron3 #week_23 #Papad#માઇઇબુક #પોસ્ટ_૧૨ફટાફટ બનાવીને ખાઈ શકાય એવી આ વાનગી છે. મારાં દીકરાને જમવામાં રોજ કંઈક અલગ જોઈએ. એટલે આજે આ ચૂરો બનાવી આપ્યો. Urmi Desai -
મટર કે છોલે
#કઠોળઆપણે રસોઈમાં લીલા વટાણાનો ઉપયોગ શાક, પુલાવ, પાઉંભાજી જેવી વાનગી બનાવવા માટે કરતા હોઈએ છીએ. તેમાં ફોસ્ફરસ, આર્યન, મેગ્નેશિયમ, પ્રોટીન તથા વિટામિન્સ જેવા પોષકતત્ત્વો સારા પ્રમાણમાં રહેલા હોય છે. પણ ઘણીવાર સિઝન વગર લીલા વટાણા સારા મળતા નથી અથવા મોંઘા મળે છે તો આપણે ફ્રોઝન કરેલા વટાણા કે કઠોળનાં સૂકા વટાણાનો ઉપયોગ કરીને વાનગી બનાવીએ છીએ. કઠોળમાં સૂકા વટાણા પણ બે પ્રકારના મળે છે લીલા અને સફેદ. સફેદ સૂકા વટાણા આગ્રા અને દિલ્લીમાં આલુ ટીક્કી સાથે રગડો બનાવે તેમાં અને અમદાવાદમાં ગરમ રગડામાં પકોડી મળે છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે સૂકા સફેદ વટાણામાંથી બનતું સ્વાદિષ્ટ શાક બનાવીશું. Nigam Thakkar Recipes -
-
વ્હાઈટ વેજી પુલાવ (White Vegie Pulao Recipe In Gujarati)
રોજ શાક-રોટલી સાથે દાળ-ભાત ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો પુલાવ એક બેસ્ટ ઓપ્શન છે. આજે મેં વ્હાઈટ પુલાવ થોડા શાકભાજી મીક્ષ કરી ને બનાવ્યો છે. જે ટેસ્ટ માં પણ અલગ હોવાની સાથે હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#whitepulav Unnati Bhavsar -
-
-
ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)
જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.#GA4#week7#OatsMona Acharya
-
-
છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)
#GA4.#Week5.# Salad.#post.2.Recipe no 88. Jyoti Shah -
રાઈસ ચીલા
#ડિનરઅત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિમાં ઘર માં અનાજ નો બગાડ નો થવો જોઈએ અને બપોર નું કાઈ વધ્યું હોય તો તેને ફેકવાને બદલે તેમાં થીજ કાંઈક નવી વાનગી પણ બનાવવી જોઈએ હું અહી વધેલા ભાત ના ચીલા લઈને અવિછું chetna shah -
-
-
-
-
-
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
આલુ મટર ઇન જૈન ગ્રેવી(Aloo Matar Jain Gravy Recipe In Gujarati)
મારા જેઠ અને મારા મમ્મી લસણ ડુંગળી નથી ખાતા તો બંનેને પંજાબી સબ્જી ખવડાવવા માટે મેં જૈન ગ્રેવી માંથી આલુ મટરની સબ્જી બનાવી છે આલુ મટર છે old is gold. બીજી સબ્જી પણ બનાવી છે તેની રેસિપી હું પછી આપીશ Sonal Karia -
-
-
-
-
-
ખીચડી,પાવભાજી ફ્લેવરની(Khichdi Paubhaji Flavour Recipe In Gujarati)
બહુ ઓછી વસ્તુ અને ઝડપથી બની જાય છે આ ખીચડી.નાના-મોટા સૌને ભાવે એવી છે.... Sonal Karia -
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4ચાટ કોને ના ભાવે? ચાટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય હેં ને! ચાટ ખાવાની ખૂબ મજા પડે પરંતુ ઘણીવાર એવું થાય તે ઘરમાં ખાટી-મીઠી ચટણી ના હોવાથી ચાટ નહીં બની શકે. પરંતુ ચટણી વિના પણ તમે ચટપટી ચાટ બનાવી શકો છોએવી કોઈ વ્યક્તિ નથી કે જેને આલૂ ચાટનો સ્વાદ ન ગમતો હોય. સૌ કોઈ તેને હળવી ભૂખ લાગતા સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવું ખૂબ જ આસાન છે અને તે ઘરે જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ બનાવી શકાય છે.બાળકો પાલક ખાતા નથી તો તો મેં આજે પાલકમાંથી ચાટ બનાવી એક નવીન પ્રયોગ કર્યો ,,અને હું સફળ પણ રહી ,,ખરેખર ખુબ સરસ બની હતી .. Juliben Dave -
-
પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktelસામાન્ય રીતે મોકલ માં વિવિધ પ્રકારના ફ્રુટના juice કે કૃશ નો ઉપયોગ કરવામાં આવે છેPinaple ક્રશ નો ઉપયોગ કરીને moktel બનાવ્યુ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
-
More Recipes
ટિપ્પણીઓ