સ્ટફ્ડ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)

સ્ટફ્ડ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુલચા નો લોટ બાંધવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું તેલ દહીં અને ઈનો નાખી બરાબર મિક્સ કરી લેવું
- 2
પછી તેમાં જરૂર જેટલું પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લેવો અને લોટને ઢાંકીને 1/2 કલાક રહેવા દેવું
- 3
હવે પનીર નું સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં છીણેલું પનીર લઈ તેમાં મીઠું ચાટ મસાલો લાલ મરચું પાઉડર અને કોથમીર નાખી મિક્સ કરી લેવું
- 4
1/2 કલાક લોટને રેસ્ટ આપ્યા પછી તેમાંથી લુવો લઇ તેને હાથથી થોડો દબાવી તેની ઉપર થોડું પાણી લગાવી તેની ઉપર કલોંજી તલ અને કોથમીર લગાવી થોડું વણી તેની અંદર પનીરનું સ્ટફિંગ મૂકી બરાબર સીલ કરી કુલ ચા ને વણી લેવું
- 5
- 6
પછી કુલચા ને તવી ઉપર મૂકી તવી પર થોડું પાણી રેડી કુલચા ને ઢાંકીને એક બાજુ બ્રાઉન કલરનું થાય પછી પલટાવી તેની પર ઘી લગાવી શેકી લેવું
- 7
પછી કુલચા ને સર્વ કર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)
પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
-
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
#PC#Paneer RecipesStuffed Paneer aloo Kulcha is a soft and fluffy Indian leavened bread which is made stuffed with paneer and potato. They work well with any North indian menu, served with Curd and Raita, or even plain with melted butter for breakfast. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
ચીઝ વેજીટેબલ સ્ટફ્ડ પરાઠા (Cheese Vegetable Stuffed Paratha Recipe In Gujarati)
#WPR#Cooksnap challenge Rita Gajjar -
-
ગાજરના કુલચા(stuffed carrot kulcha recipe in Gujarati)
Kulcha આમ તોમેંદાના લોટમાંથી જ બને છે પણ મે અહી મેંદો અને ઘઉં ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે.#સુપરસેફ2 #માઇઇબુક #પોસ્ટ ૨૮ Bansi Chotaliya Chavda -
-
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
#PC#SJR#PANEER#BREAKFAST#quick_recipe#ઝટપટ#kids#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4#Lunchrecipe cooksnap#cooksnap challange Rita Gajjar -
-
-
પનીર ચીલી પકોડા (Paneer Chili Pakoda Recipe In Gujarati)
#PC#JAIN#PANEER#CHILLI#PAKODA#SHRAVAN #SJR Shweta Shah -
પનીર કોર્ન પરાઠા (Paneer Corn Paratha Recipe In Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
ઇન્સ્ટન્ટ પનીર ભટુરે (Instant Paneer Bhature Recipe In Gujarati)
#EBWeek 7હેલ્ઘી પનીર ભટુરેનો ઓઇલ, હેલ્ધી વર્ઝન Mital Bhavsar -
આલુ પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ (Aloo Paneer Paratha Dhaba Style Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ