પતરાળી નુ શાક (Patarali Shak Recipe In Gujarati)

#SFR
જન્માષ્ટમી માં પારણા ના દીવસે પતરાળી નુ શાક મોટેભાગે બધાં બનાવતા હોય છે
પતરાળી નુ શાક (Patarali Shak Recipe In Gujarati)
#SFR
જન્માષ્ટમી માં પારણા ના દીવસે પતરાળી નુ શાક મોટેભાગે બધાં બનાવતા હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધા જ શાકભાજીને ઝીણા ઝીણા સમારી લો, ભાજી ને પણ સમારી લો
- 2
બધાં શાકભાજી, ભાજી ને ધોઈ કોરા કરી લો, એક વાસણમાં વઘાર માટે થોડું વધારે તેલ લો તેમાં રાઈ, જીરું, અજમો, હિંગ સમારેલા લીલાં મરચાં હળદર, મીઠું વગેરે નાખીને મિક્સ શાકભાજીને વઘારી લો, ઢાંકણ ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 3
શાક ચઢવા આવે એટલે તેમાં ધાણાજીરું, તીખું, કશ્મીરી લાલ મરચું પાઉડર, દાળ શાક નો ગરમ મસાલો, ખાંડ, વગેરે મસાલા નાખીને ૫ મિનિટ સુધી ચઢવા દો છેલ્લે એક ઝીણું સમારેલું ટમેટું, કોથમીર ભભરાવો, આ પતરાળી નુ શાક પૂરી, રોટલી સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 4
પતરાળી શાક મા તમારી મનપસંદ ના બધા જ શાકભાજીને વધુ, ઓછાં કરી શકો છો, મે અહીં યા ૧૯ થી ર૦ શાક લીધા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પતરાળી નું શાક
#SFR#SJR#RB20#શ્રાવણ#પારણાં નોમ સ્પેશ્યલ અમારા ઘરે નોમ ના દિવસે પતરાળી નું શાક અને સોજી નો શીરો અવશ્ય બને અને લાલજી ને ભોગ માં ધરાવવામાં આવે છે.પતરાળી ના શાક માં બધા મીક્સ શાક,ભાજી ને પતરવેલ પાન માં વીંટાળી ને મળતું હોય છે જેથી તેને પતરાળી કહેવાય છે..જે એકદમ સાદા મસાલા સાથે બને છે જેથી તે બહુજ પૌષ્ટિક છે. Alpa Pandya -
પતરાળી (Patarali Recipe In Gujarati)
પતરાળી એ ખાસ જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નોમ ના દિવસે બનાવમાં આવે છે આમ તો 32જાત ના શાક અને ભાજી બધી જાત ની એમ બનાવાય છેબહુજ પૌષ્ટિક શાક છે દરેક વ્યક્તિ એ વર્ષ માં એક વાર તો ખાવું જોઇએ. Shilpa Shah -
પતરાળી (Patarali Recipe in Gujarati)
પતરાળી એક શાક છે જે આખા વરસમાં ફક્ત આઠમના દિવસે જ મળે છે જેની અંદર 32 જાતના શાક છે એની અંદર શાક લીલી ભાજી ફણગાવેલા કઠોળ બધું જ છે આ શાક ભગવાન કૃષ્ણના જન્મ વખતે તેમને ધરાવવામાં આવે છે અને બધુ શાક કાપેલ મળે છે ભગવાન નો પ્રસાદ છે એટલે પતરાળી લોકો નોમના દિવસે પારણા માં બનાવે છે . Disha Prashant Chavda -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#childhoodPost - 9#શ્રાવણPost- 3પતરાળી JAY KANAIYALAL Ki..... કાલે "પારણાં " ના પવિત્ર દિવસે બાલ ગોપાલ "લાલા" ને "૩૨ ભોજન ૩૩ શાક ધરાવવામાં આવે છે એ માટે આજે બધાં જ શાકભાજી લાવી મનમાં પ્રભુ સ્મરણ કરતાં કરતાં આ શાકભાજી ને ઝીણાં સમારી "પતરાળી " તૈયાર કરી.... બોલો શ્રી જય કનૈયાલાલ કી જય... Ketki Dave -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
રંગુલી વાલ નું શાક (Ranguni Val Shak Recipe In Gujarati)
#KS3આ શાક લાડવા જોડે ખાવાની મજા આવે છે. મોટેભાગે આ શાક વાડી માં બનતું હોય છે. Richa Shahpatel -
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#SFRશીતળા સાતમે કંકોડા, ભીંડા નું શાક બનાવીએ છીએ,પણ સાથે સાથે મરચાં નુ ભરેલું શાક થાળી માં હોય તો મોજ પડી જાય છે Pinal Patel -
દુધી બટાકા નુ રસાવાળુ શાક (Dudhi Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ડીનર માં કોઈ વાર ઢીલીખીચડી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે Pinal Patel -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
-
ચોળી નુ શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1ચોળી.....એ રીંગણ, બટાકા, ગલકા સાથે સરસ ભળી જાય છે.. ચોળી નુ શાક ભાખરી, રોટલી સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
મગ ની દાળ સુવા ભાજી નુ શાક (Moong Dal Suva Bhaji Shak Recipe In Gujarati)
#RC1લચકો મગ ની દાળ અને સવા ભાજી નું શાક ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#MFFઝરમર ઝરમર વરસાદ માં ગરમ ગરમ લીલી ડુંગળી સેવ નું શાક કંઈક નવું જ લાગશે Pinal Patel -
ભરેલા રીંગણા બટેટા નુ શાક(rigan saak recipe in gujarati)
રીંગણા બટેટા નુ શાક બધા ના ઘર માં બનાવવા માં આવે છે બધા જુદીજુદી રીતે બનાવતા હોય છે હું મારી રેસીપી સેર કરું છું Rinku Bhut -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
રતાળુ દાણા નું શાક (Ratalu Dana Shak Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં ભરપૂર માત્રામાં શાક મળે છે, તેનુ મિશ્રણ કરી ને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે Pinal Patel -
ગાજર નુ શાક
ગામડાના વાડી ના તાજા ગાજર હોય ત્યારે એ લોકો ગાજર નુ લસણ વાળુ શાક સાથે બાજરા ના રોટલા બનાવતા હોય છે . સાથે તાજા દૂધ દહીં અને છાશ ... ઓહોહો મોઢા મા પાણી આવી જાય . yummy 😋 એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે . એ મજા જેણે માણી હોય એને જ ખબર હોય . મે તો મારા સાસરે આ બધુ ખાધેલુ છે. Sonal Modha -
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
ફણગાવેલા મગ નુ શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
શીતળા સાતમે ઠંડુ ખાવાનું હોય ત્યારે ફણગાવેલા મગ નુ કોરું શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
ગલકા ગાંઠીયા નું શાક (Galka Ganthiya Shah Recipe in Gujarati)
#SVCઆમ તો ગલકા નુ શાક રુઢીગત રીતે તો બંને છે, પણ અહીં યા મે દહીં માં બનાવ્યું છે ઉપર થી ગાંઠીયા નાખવાથી ઢાબા સ્ટાઈલ લાગે છે Pinal Patel -
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13વરસાદ ની સીઝનમાં કંકોડા નુ લસણની ચટણી વાળું શાક સ્વાદિષ્ટ લાગે છે.. કંકોડા મા ભરપુર વિટામિન્સ હોય છે Pinal Patel -
-
ભીંડા નુ શાક (Bhinda Shak Recipe In Gujarati)
ગુજરાતી લોકો નુ લગભગ મનપસંદ ભીંડા નુ શાક. Harsha Gohil -
-
ગવાર બટેકા નુ શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
ગવાર નુ શાક મારા ઘરમા બધા નુ ફેવરિટ છે. Harsha Gohil -
સુવાની ભાજી નુ શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
બટાકા ચિપ્સ નુ શાક
#RB14 Week 14 અમારા પરિવાર નુ ઓલ ફેવરિટ બટાકા ચિપ્સ નુ શાક હોય છે જે કોઈપણ સમયે ખાવાની મ જા આવે આજ બટાકા નુ ચિપ્સ વાલુ શાક બનાવીયુ. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ (5)