સાબુદાણાની સ્ટીક અને કોઇન્સ

#SJR
#SFR
#cookpadgujarati
શ્રાવણ મહિનો એટલે ઉપવાસનો વ્રતનો મહિનો. દરરોજ ઉપવાસમાં શું ખાવું તે એક પ્રશ્ન રહેતો હોય છે. નવું નવું હોય તો મજા પડી જાય. આજે એવું જ કંઈક નવીન સાબુદાણાની સ્ટીક અને કોઈન બનાવ્યા છે.
સાબુદાણાની સ્ટીક અને કોઇન્સ
#SJR
#SFR
#cookpadgujarati
શ્રાવણ મહિનો એટલે ઉપવાસનો વ્રતનો મહિનો. દરરોજ ઉપવાસમાં શું ખાવું તે એક પ્રશ્ન રહેતો હોય છે. નવું નવું હોય તો મજા પડી જાય. આજે એવું જ કંઈક નવીન સાબુદાણાની સ્ટીક અને કોઈન બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણ ચાર કલાક પલાળેલા સાબુદાણા અને બાફેલા બટાકાને મેશ કરી એક પહોળા વાસણમાં લઈ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ પાઉડર આદુ મરચાની પેસ્ટ ક્રશ કરેલા શીંગદાણા એડ કરી હાથેથી બરાબર મિક્સ કરી બે ભાગ કરી લેવા એક ભાગની સ્ટીક વાળી લેવી અને તકકીરના લોટમાં રંગદોળી લેવી.
- 2
હવે બીજા ભાગના ગોળ ગોળ ટિક્કી જેવા કોઈન્સ બનાવી લો અને તેને પણ તપકીરના લોટમાં રગદોળી લો.
- 3
હવે તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર કોઈન્સ અને ટિકિટ બંને વારાફરતી ગોલ્ડન કલરની થાય એવી તળી લો.
- 4
સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી સાબુદાણાની ખીચડી (Farali Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#Post1# શ્રાવણ જૈન રેસીપી# ફરાળી સાબુદાણાની ખીચડી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે એમાં મેં આજે સ્વાદિષ્ટ ચટપટી સાબુદાણાની ખીચડી બનાવી છે Ramaben Joshi -
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SFRશ્રાવણના ઉપવાસમાં સાબુદાણાની ખીચડી બધાની ખૂબ જ પ્રિય છે આજે અમે સોમવાર નિમિત્તે ઘર માટે બનાવી છે Kalpana Mavani -
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાબા થાલીપીઠ (Sabudana Thalipeeth(recipe in gujarati)
આપણે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી કે વડા તો બનાવતા હોય છે.આ ડિશને ઉપવાસમાં બનાવી શકાય છે.એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ ડિશ છે. Pinal Naik -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
અગિયારસ હોય એટલે સાબુદાણાની ખીચડી તો યાદ આવે જ. ટેસ્ટી સાબુદાણાની ખીચડી આવી રીતે મહિનામાં બે વાર ખાવાની મજા આવે છે સાથે change પણ મળે છે. Neeru Thakkar -
-
-
-
સાબુદાણા ના ભજીયા (Sabudana Bhajiya Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgijarati#fastસાબુદાણાની એકની એક જ રેસિપી ખાઈને જો તમે કંટાળી ગયા હો તો આ ગોલ્ડન ક્રિસ્પી ,કડક ટેસ્ટી સાબુદાણાના ભજીયા અવશ્ય ટ્રાય કરશો. Neeru Thakkar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેસીપી#સાબુદાણા શીંગદાણા ખીચડી#ફરાળીવ્રત ઉપવાસ મા બનતી સુપર ટેસ્ટી ,સુપર હેલ્ધી,સુપર રીચ નટી સાબુદાણા ખિચડી Saroj Shah -
-
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
-
-
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#SFR#SJR#sabudanakhichdi#સાબુદાણાબટાકાખીચડી#cookpadgujarati Mamta Pandya -
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
-
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
ભારતમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલા તમિલનાડુના સેલમમાં થયું હતું લગભગ 1943 થી 44 માં ભારતમાં સૌપ્રથમ તેનું કુટીર ઉદ્યોગના રૂપમાં ઉત્પાદન થયું હતુંજેને કસાવવા અને મલયાલમ માં કપા કહે છે મહારાષ્ટ્રમાં લોકો ઉપવાસમાં અને ખાસ કરીને નવરાત્રી ના ઉપવાસમાં સાબુદાણા વડા ખાય છે Kunjal Sompura -
More Recipes
ટિપ્પણીઓ (11)