રાંધવાની સૂચનાઓ
- 1
ટીંડોળા ને ધોઈ ચીરી કરી કુકર મા બાફી લો. પેનમા શીંગદાણા,ચણાની દાળ,અડદ દાળ,સુકા મરચા, એક પછી એક શેકી લો.ઠંડી થાય એટલે મિક્સી જાર મા લઈ લસણ, મીઠું અને લાલ મરચુ પાઉડર ઉમેરી પીસી ને મસાલો રેડી કરો
- 2
પેનમા તેલ લઈ હીંગ અને લીમડો ઉમેરી. તૈયાર કરેલ મસાલો નાખી જરુર મુજબ પાણી એડ કરો.ધાણાજીરુ,ગરમ મસાલો ઉમેરો ટીંડોળા ઉમેરી મિક્સ કરો ઢાંકી ને 5-7 મીનીટ કુક કરો.
- 3
કોથમીર ઉમેરી સર્વ કરો.
Similar Recipes
-
બી-બટાકા નુ શાક
#SJRફરાળ મા જ્યારે તળેલી વાનગી નો ખાવી હોય ત્યારે આ શાક એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.આ શાક ની ખાસિયત એ છે કે તે એમ જ ખાઈ શકાય છે Bhavini Kotak -
ગુવાર ઢોકળી નુ શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#SVC#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
ટીંડોળા બટાકા નું શાક
#SVC#Summer veg.receipe challenge#સીઝન#ટીંડોળા#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ટીંડોળા નું શાક (Ivy Gourd Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiટીંડોળા નું શાક Ketki Dave -
ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#ravaidali#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસેવ ટામેટા નું શાક બનાવ્યું છે મસ્ત Ketki Dave -
ગુંદાનું શાક
#SSM"સુપર સમર મીલ્સ"ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
-
-
-
ગુજરાતી તુવેરની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
-
મલગાપોડી પાઉડર (ગન પાઉડર) (Malgapodi Powder recipe in Gujarati)
# આ પાઉડર સાઉથ ઇન્ડિયા ની કોઈપણ વાનગી હોય એમાં વયરાય છે,તે ગન પાઉડર તરીકે પણ ઓળખાય છે.તે ઈડલી,ઢોસા,મેદુવડા અને ચટણી માં વાપરી શકાય છે.હું પણ બનાવું છું અને તેનો ઉપયોગ ઈડલી અને ઉપમા માં પણ કરું છું.ટેસ્ટ માં તો અહાહા.....તીખો હોય છે. Alpa Pandya -
-
-
-
ટીંડોળા મરચાં નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#coolpadgujarati Neeru Thakkar -
-
દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે sonal hitesh panchal -
-
ટીંડોળા બટેકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16273870
ટિપ્પણીઓ (4)