ચુરમા ના મોદક (Churma Modak Recipe In Gujarati)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
Mumbai

ચુરમા ના મોદક (Churma Modak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

55 મોદક
  1. ૧ કિલોઘઉં નો જાડો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. 3/4 કિલોગોળ
  4. ૧ વાડકીસાગર ઘી
  5. 1/2 વાટકી સફેદ તલ
  6. 1/2 ટુકડો સુકુ કોપરું
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોળ ને બારીક સમારી લો
    કોપરુ ને છીણી લેવું

  2. 2

    એક મોટા કથરોટ માં ઘઉં નો જાડો લોટ ઉમેરી પાણી થી કઠણ મીડીયમ લોટ બાંધી લો
    પછી એના મુઠીયા કરી લેવા

  3. 3

    તેલમાં તળી લેવા પહેલા ધીમા તાપ પર પછી મિડિયમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા પછી દસ્તાથી ભુક્કા કરી લેવા

  4. 4

    મિકસર જારમાં બારીક. પીસી લેવું એક કથરોટ માં ઉમેરવું એક લોયામાં ર ચમચી ઘી લઈ કોપરુ શેકી લેવું ધીમા તાપે થોડું લાલ થાય એટલું
    તલ ને શેકી લેવા ઘી ગરમ કરી એમાં ઉમેરી લેવું ર ચમચી ઘી ઉમેરી ગોળનો પાયો તૈયાર કરી એમાં ઉમેરી
    લેવું બધુ બરોબર મિક્સ કરી લેવું

  5. 5

    મન પસંદ આકાર આપી દો મેં મોદક અને બંગળી આકાર આપીયા છે.
    તૈયાર છે. મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Dalal
Shweta Dalal @cook_10984
પર
Mumbai
cookpad par join thaya pachi cooking no shok vadhi gyo..tyar thi navu navu banava lagi..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes