ચોકલેટ બિરંજ સેવ (Chocolate Sev Biranj Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
ચોકલેટ બિરંજ સેવ (Chocolate Sev Biranj Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા ઘી ગરમ કરી સેવ ને સેકવી એકદમ બ્રાઉન સેકવી સેકાય જાય ઍટલે ગરમ પાણી ઉમેરવું
- 2
પાણી થોડું બળી જાય ઍટલે તેમાં ચોકલેટ પાઉડર કોકો પાવડરને ખાંડ ઉમેરવી
- 3
ઘી છૂટું પડે ઍટલે સેવ ત્યાર ઍટલે તેમાં બદામ ઉમેરવી ને 2મિનિટ પછી ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટ માં લેવી ને ચોકલેટ શિરપ ને બદામ થી ગાર્નિશ કરી ને સર્વ કરો (બાળકો આ સેવ નથી ભાવતી ચોકલેટ ફ્લેવર વાળી હોય તો ભાવશે)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
કોર્ન કેપ્સિકમ પનીર ની સબ્જી (Corn Capsicum Paneer Sabji Recipe In Gujarati)
#ATW3#The chef story Marthak Jolly -
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
-
-
-
-
-
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
-
-
-
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR#post8#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
સ્વીટ એન્ડ સ્પાઈસી ચોકલેટ બોલ (Sweet Spicy Chocolate Balls Recipe In Gujarati)
#VR#MBR8#week8 Marthak Jolly -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16491971
ટિપ્પણીઓ (4)