ડ્રાયફ્રૂટ લાડુ (Dry fruits Ladoo Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૩-૪ લોકો
  1. ૧ કપસમારેલી બદામ
  2. ૧ કપસમારેલા કાજુ
  3. ૧ કપસમારેલા પિસ્તા
  4. ૧ કપસમારેલી દ્રાક્ષ
  5. ૧ કપસમારેલા ખજૂર
  6. ૩ ચમચીખસખસ
  7. ૪ ચમચીસૂંઠ પાઉડર
  8. ૧ કપસૂકુ કોપરું
  9. ૨ ચમચીવાટેલી ઈલાયચી
  10. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ને સમારી ને તૈયાર કરી લેવી.

  2. 2

    ત્યારબાદ મિક્સર માં બધી સામગ્રી ક્રશ કરી લેવી.

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણ માં ઘી ઉમેરી ગોળા વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes