કોબીનો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)

Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
શેર કરો

ઘટકો

  1. બાઉલ સમારેલ કોબી
  2. ૫/૬ નંગ મરચા
  3. ૨ ચમચીતેલ
  4. ચપટીરાઈ
  5. ચપટીજીરું
  6. ચપટીહિંગ
  7. ૧ ચમચીહળદર
  8. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબી મરચાને સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો.પછી તેમાં રાઈ,જીરું,હિંગ નાખી વઘાર કરો.

  3. 3

    પછી તેમાં સમારેલ કોબી,મરચા ઉમેરી હળદર, મીઠું ઉમેરી મિશ્ર કરીને ૫ થી ૧૦ મિનિટ સુધી થવા દો.

  4. 4

    તો તૈયાર છે કોબીનો સંભારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heetanshi Popat
Heetanshi Popat @Heetanshipopat
પર

ટિપ્પણીઓ

Similar Recipes