ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ ઢોકળાં (Instant Tamtam Khaman Dhokla Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
ફેમીલી
  1. ૫૦૦ ખમણ ઢોકળા
  2. ૧ ચમચીરાઈ જીરુ
  3. ૧ ચમચી સફેદ તલ
  4. ૧ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ
  5. લીમડો વઘાર માટે
  6. ૩ લીલા મરચા
  7. કોથમીર ગાર્નિશ માટે
  8. ૪/૫ ચમચી તેલ
  9. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગી્ ભેગી કરી લો

  2. 2

    હવે એક પેન મા તેલ ગરમ કરી વઘાર કરી લો

  3. 3

    પછી તેમાં ઢોકળા નાંખી દો
    પછી મિક્સ કરી લો તૈયાર છે

  4. 4

    ઈસટનટ ટમ ટમ ખમણ ઢોકળા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes