બાજરા ની ભાખરી (Bajra Bhakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં બાજરાનો લોટ તેલ મીઠું મરી નાખી પાણી જોઈતું લઈ લોટ બાંધી લેવો. અને હાથ વડે જ થેપી ને લોટ ની ભાખરી કરવી નાની નાની સરસ લાગે છે.
- 2
આ મુજબ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં બાજરા ની રોટલી (Wheat Bajra Recipe In Gujarati)
#GA4#Week25Rotiઘઉં અને બાજરા ની રોટલી Bhavika Suchak -
-
-
-
-
-
જવ ઘઉં ની ભાખરી (Barley Wheat Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiજો આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. બજારમાંથી જવ લાવી અને ઘરે ઘંટીમાં જ દળ્યા છે.આ લોટ ને બહુ કઠણ ન બાંધવો નહીં તો વણતી વખતે ફાટી જશે. લોટને રેસ્ટ આપી અને મસળી સ્મુધ કરવો. Neeru Thakkar -
બાજરા ની પૂરી(Bajra ni puri recipe in gujarati
બાજરા ની પૂરી...સવાર ના ગરમ ચા સાથે ગરમ પૂરી મળી જાય તો સોને પે સુહાગા...સાથે બાજરા ની પૌષ્ટિકતા તો બધા જાણે જ છે.. KALPA -
-
-
-
-
મકાઈની ભાખરી (Makai Bhakri Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમકાઈના લોટને બાંધ્યા પછી પાણી વડે ખુબજ મસળવો. લોટને બરાબર મસળવાથી જ ભાખરી ફાટતી નથી અને ખૂબ ફૂલે છે.મકાઈની ભાખરી ગરમાગરમ જ સરસ લાગે છે. Neeru Thakkar -
બાજરા ની રાબ (Bajra Raab Recipe In Gujarati)
#GA4#Week24મે હમણાં હમણાં આ રાબ બોવ પિધી છે.કારણ મારી થોડા ટાઈમ પેલા જ ડિલિવરી થય છે.અને બધી જ લેડીસ ને ખબર હસે ડિલિવરી ટાઈમ રાબ ખૂબ જ પીવી જરૂરી છે. તો ચાલો રેસિપી જાણી લઈએ.Harsha tanna
-
-
-
બાજરા નું થેપલુ (Bajra Theplu Recipe In Gujarati)
#GA4 #Week24આ થેપલુ ટેસ્ટ મા ખૂબજ સુંદર લાગે છે. એ ઠંડુ તેમજ ગરમ બંને રીતે સારુ લાગે છે. તે ખૂબ જ ઝડપ થી બની જાય છે જેથી તે નાસ્તા મા પણ ઈન્ટસટ બનાવી શકાય છે. બાજરા અને મેથી થી બનતુ હોવાથી પૌષ્ટિક બને છે. parita ganatra -
-
-
રાજા રાણી બાજરા ની ભાખરી
બપોરે મલાઈ મટર નુ શાક હતુ તો શુ બનાવુ એટલે વિચાર કરીયો કે મલાઈ મટર નુ શાક છે તો બાજરા ની ભાખરી કરૂ લોટ મા થોડુ મીઠુ ને શાક નાખી ને સહેજ તેલ નાખી ને લોટ બાધી ને ભાખરી બનાવી ને તેની ઉપર શાક નુ લેયર કરી ને ભાખરી ગરમ કરી ને Heena Timaniya -
બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું Bhavna C. Desai -
બાજરા ના થેપલા (bajra na thepla recipe in Gujarati)
#goldenapron3#week25#millet Kinnari Vithlani Pabari -
-
-
રાગી બીટ પરાઠા (Ragi Beetroot Paratha Recipe In Gujarati)
#WPR#Paratharecipe#RagiBeetrootParathaRecipe#MBR6#WEEK6 Krishna Dholakia -
બાજરા ના લોટ ની વરાળી ઢોકળી
#માસ્ટરક્લાસબાજરીમાં ઘણા પૌષ્ટિક તત્વ જેમ કે નિયાસિન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ મળી આવે છે, નિયાસિનની જરૂરિયાત નર્વ્સ માટે પડે છે એટલે કે નસો માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો બીજી તરફ બોડીને એનર્જી મળે છે, મેગ્નેશિયમ હાર્ટ મસલ્સના કોન્ટ્રેક્શનમાં મદદ કરે છે. બાજરી માં મેગ્નેશિયમ સારી ક્વોટિટીમાં મળી આવે છે, બાજરીના સેવનથી ન્યૂટ્રિશન્સની કમીને સરળતાથી દૂર કરી શકે છે. Upadhyay Kausha -
બાજરા અને જુવાર ની સુખડી (Bajra Jowar Sukhadi Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા નો ઉપયોગ કરતા ભુલાઈ જાય છે. કુકીઝ પાછળ આપણી વાનગીઓ, પાક વિગેરે ની અવગણના ન કરવી જોઇએ. Hetal amit Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677380
ટિપ્પણીઓ (2)