મંચુરિયન નુડલ્સ (Manchurian Noodles Recipe In Gujarati)

Ankita Makwana @cook_38203572
મંચુરિયન નુડલ્સ (Manchurian Noodles Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ પેલા નુડલ્સ ને ગરમ પાણી મા બાફી શું તેમા સ્વાદ અનુસાર મીઠું નાખીશુ અને 3 ચમચી તેલ નાખીશું પછી ૧૦ મિનિટ સુધી તેમને બાફી લેશું
- 2
હવે એક પેન લેસુ તેમા 5 ચમચી તેલ નાખીશું પછી તેમા લાલ, લીલા સીમલા મરચાં, પતા કોબી, ગાજર, ડુંગળી, નાખીશું પછી તેમને ૧૦ મિનિટ પકાવી લેશું પછી તેમા નુડલ્સ, સોયા સોસ, ટામેટાં સોસ, સાજી નો મોટો, મીઠું સ્વાદ અનુસાર નાખીશું પછી તેમને હલાવી અને ૧૦ મિનિટ પકાવી લેશું તો તયાર છે આપણી સ્વાદિષ્ટ નુડલ્સ🍜....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
ચિલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles Recipe In Gujarati)
#GA4#Week3#noodles#નુડલ્સ Jagruti Chotalia -
-
-
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે. Pinky bhuptani -
વેજિટેબલ મંચુરિયન વીથ નૂડલ્સ (Vegetable Manchurian With Noodles Recipe In Gujarati)
#GA4#Week3 Divya Chhag -
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ વરસાદ ની મોસમ માં ગરમાગરમ નુડલ્સ મળી જાય તો મંજા પડી જાય એમાંય ઘરે બનેલા તો તમે પણ એન્જોય કરશો#સુપરસેફ3#મોન્સૂનસ્પેશ્યલ Jayna Rajdev -
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
-
-
નુડલ્સ(Noodles Recipe In Gujarati)
નુડલ્સ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે.. સાથે સાથે મોટા લોકોને બી ખૂબ જ ભાવતા હોય છે.. મારા ઘરમાં બધાને ભાવે છે.. અને આસાનીથી ખૂબ જ ઓછા સમયમાં બની જતા હોય છે.. અને બહુ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે.. તો આજે આપણે આની રેસીપી જોઇએ..#GA4#Week2#cookpadindia Hiral -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16696997
ટિપ્પણીઓ