રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં ઘી અને તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ નાખી ઉપર મુજબ ના વેજ.નાખી હલાવી લ્યો.બે મિનિટ સાંતળો પછી તેમાં ઉપર મુજબ ના મસાલા,મીઠો લીમડો,આદુ લસણ ની પેસ્ટ નાખી હલાવી લ્યો.
- 2
- 3
જરૂર મુજબ પાણી અને મીઠું નાખી હલાવી લ્યો હવે તેમાં પલાળેલા દાળ,ચોખા નાખી ખાંડ નાખી હલાવી ઢાંકણ ઢાંકી ત્રણ સીટી વગાડી લ્યો કુકર ઠંડુ થાય એટલે જોશું તો ખીચડી તૈયાર છે. સર્વિંગ પ્લેટ માં લઇ સૂપ સાથે સર્વ કરો શિયાળા માં બધા વેજીટેબલ સરસ મળે છે તો આવી રીતે ખીચડી બનાવવાથી ફૂલ મિલ જેવું એકજ વસ્તુ જમવાથી સંતોષ થાય છે.અને ઝડપ થી બની જાય છે પચવા માં હલકી.
Similar Recipes
-
-
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#COOKPADINDIA#COOKPADGUJARATI#VANDANASFOODCLUB#વઘારેલી ખીચડી Vandana Darji -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta -
-
-
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
#WLD વિન્ટર લંચ ડિનર#AT#MBR7 Amita Parmar -
વેજ દલિયા ખીચડી (Veg Daliya Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક.. ફાઇબર થી ભરપુર.. તથા ખાસ ડાયાબીટીસવાળા પેશન્ટને ખુબજ ફાયદકારક Veena Gokani -
-
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
# cookpadindia# cookpadgujarati Bharati Lakhataria -
સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
#LCM1#MBR2#Week-2#post 2My recipe bookસ્વામિનારાયણ ખીચડી Vyas Ekta -
-
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
-
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684028
ટિપ્પણીઓ