આંબળા નો મુરબ્બો (Amla Murabbo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આબળાને વરાળમાં બાફી લેવા ઠંડા થાય એટલે તેના મનમુજબ પીસ કરી ઠળિયા કાઢી લેવા ને ખાંડ ડુબે એટલુ પાણી નાખી ઘાટી ચાસણી કરવી તેમા સુધારેલા આંબળા નાખી મીકસ કરવા ને ધીરે ધીરે હલાવવુ ચાસણી પેલા ઢીલી થશે 4 - 5 મિનિટ પછી ઘાટી થાશે તેમા ઇલાયચી ના દાણા નાખી દેવા
- 2
તૈયાર છે આમળા નો મુરબ્બો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#winter kitchen challenge#Week3#WK3#MS Smitaben R dave -
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
આંબળા નો મુરબ્બો (Gooseberry Murabba Recipe In Gujarati)
#WK3#cookpadindia#CookpadgujaratiWeek 3આંબળા નો મુરબ્બો Ketki Dave -
આંબળા (આમળા) મુરબ્બો
#શિયાળા#OnerecipeOnetreeવિટામિન સી થી ભરપૂર એવા આંબળા શિયાળા માં ભરપૂર મળે ત્યારે તેનો વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ. આજે મેં આંબળા નો મુરબ્બો બનાવ્યો છે. મેં ખાંડ ની જગ્યા એ ખડી સાકર વાપરી વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવ્યો છે. Deepa Rupani -
-
-
-
-
-
-
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
-
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
-
-
પાચક આંબળા(Pachak amla recipe in Gujarati)
#GA4#Week11જ્યારે પણ આ સિઝન માં બનાવુ ત્યારે મને મારા કુલ ડેય્ઝ યાદ આવી જાય છે. એ ટાઈમ પર બહુજ આધા હતા પણ હવે એજ સેમ ઘરે બનાવુ છુ.flavourofplatter
-
ગોળ વાળો આંબળા નો જામ
#cookpadIndia#cookpadGujarati#Amlajamrecepe#Amla#JamRecipe#Immunityboosterrecipe#WinterSpecialRecipe#ગોળમિશ્રિતઆંબળાજામરેસીપી Krishna Dholakia -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR #MBR8 Week8 બધા નો મનપસંદ એવો ગાજરનો હલવો આજ બનાવ્યો. Harsha Gohil -
-
આખા આંબળાનો મુરબ્બો
#WP#વિન્ટર સ્પે.#MBR9#Week1*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આંબળાની સીઝન હોય અને જો તેનો મુરબ્બો ન બને તો કેમ ચાલે ..!હાલના કોરોનાયુકત જીવનમાં જો ઈમ્યુનીટી વઘારનાર ઔષધ હોય, તો તે આંબળા જ કહી શકાય.જે કોઈપણ ઉમરની વ્યક્તિ ખાય અને તેનો ફાયદો લઈ શકે છે.તેજસ્વીતા,આંખ,વાળ અને મગજ માટે અતિ ઉત્તમ,વિટામિન C અને આયૅન-કેલ્શિયમથી ભરપૂર શરીરને ટોનિક પુરા પાડનાર,વાત,પિત્ત અને કફ ત્રણેય ને દૂર કરનાર આંબળાની કોઈપણ રેશીપી બનાવી ખાવાથી ફાયદો જ મળે છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16705640
ટિપ્પણીઓ (4)