અવધી બિરયાની (Avadhi Biryani Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

1 કલાક
  1. ૪-૫ ટુકડાબટાકા ના
  2. ૧/૨ વાટકીવટાણા
  3. ૧/૨ વાટકીફણસી
  4. ૧ વાટકીગાજર ના ટુકડા
  5. મેરીનેશન માટે:
  6. ૧ વાટકીબાધેલું દહીં
  7. ૧ ટી સ્પૂનલાલ મરચું
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. તીખા મરચાં
  10. ૧/૨ કપપનીર ના ટુકડા
  11. ૨ નંગ કાંદા ની સ્લાઈસ
  12. ૨ નંગ ટામેટાં ના ટુકડા
  13. ૩ ટેબલસ્પૂનદૂધ કેસર પલાળેલુ
  14. ૧/૨ ટી સ્પૂનહળદર
  15. ૧ ટી સ્પૂનલાલ મરચું
  16. ૧ ટી સ્પૂન ધાણાજીરું
  17. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  18. ૨ ટેબલસ્પૂનઆદું લસણની પેસ્ટ
  19. તેજપતા
  20. ૧ નંગતજ
  21. ૨-૩ નંગ ઈલાયચી
  22. ૩ નંગલવિંગ
  23. ભાત માટે
  24. ૨ નંગઈલાયચી
  25. ૧ નંગતેજપતા
  26. ૧ ટી સ્પૂનવરિયાળી
  27. ૨ નંગલવિંગ
  28. ૧ (૧/૨ વાટકી)પલાળેલો બાસમતી ચોખા
  29. ૪ ટી સ્પૂનતેલ
  30. સજાવા કોથમીર અને ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા શાકભાજી મેરીનેટ કરવા.

  2. 2

    પનીરના ટુકડા તળી મીઠું મરચું છાંટવુ. ભાત છૂટો બનાવવો. બાફતી વખતે વરિયાળી ઈલાયચી તે જપતા મીઠું નાખી બનાવવા.

  3. 3

    પેનમાં તેલ ગરમ કરી તેમા તજ લવિંગ તમાલપત્ર ઈલાયચી નાખી કાંદા ની સ્લાઈસ સાતડો. પછી ટામેટાં ના ટુકડા નાખી સાતડો.મેરી નેટ કરેલા શાક નાખી ધીમા તાપે સાતડો.

  4. 4

    ૧૦ -૧૨ મિનિટ પછી તેમા ૮૦ ટકા થયેલો ભાત નાખી કેસર વાળું દૂધ નાખી મીઠું મસાલા નાંખી હલાવી પેન ને ફોઈલ થી ઢાંકી લોઢી ઉપર પેન રાખી ધીમા તાપે ૨૦ ૨૫ મિનિટ સુધી થવા દો. સરસ મજાની સુગંધ આવશે.

  5. 5

    તૈયાર છે અવધી બિરયાની. કોથમીર ફુદીનાના પાન થી સજાવો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes