સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને ધોઈ અને છ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ એક કુકરમાં બે કપ પાણી ગરમ મૂકો અને તેમાં વટાણા નાખો. કુકરની ચાર સીટી વગાડવી. કુકર ઠંડુ પડે એટલે વટાણા ચેક કરી લેવા. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ ક્રેક કરો ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી નાખો અને સાંતળો. હવે તેમાં લાલ મરચા પાઉડર એડ કરો.
- 2
સામગ્રીમાં દર્શાવેલ તમામ મસાલા પણ એડ કરી દો. હવે તેમાં બાફેલા વટાણા એડ કરો.૧ કપ ગરમ પાણી એડ કરવું.ધીમા ધીમા તાપે સાત થી આઠ મિનિટ સુધી ઉકાળો. વટાણાના શાકમાંથી તેલ છૂટું પડી જાય અને ઘટ્ટ રસો તૈયાર થાય એટલે તેમાં ધાણા નાખી અને ગેસ ઓફ કરી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા નું ગ્રેવી વાળું શાક (Vatana Gravy Valu Shak Recipe In Gujarati)
#FFC4#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
સુકી તુવેર નું શાક (Suki Tuver Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
સુરણ લીલા વટાણા નું શાક (Suran Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefસુરણ સાથે લીલા વટાણા એ એક નવું મેચિંગ છે. શિયાળામાં લીલા વટાણા તો મળે જ અને સૂરણ બારેમાસ મળે. સુરણ અને લીલા વટાણા નું શાક ખાટું મીઠું બનાવેલ છે. Neeru Thakkar -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
સૂકા વટાણા બટાકાં નું શાક (Suka Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadindia Neeru Thakkar -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
બટાકા ટામેટા નું રસાવાળું શાક (Bataka Tomato Rasavalu Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiખીચડી સાથે બટાકા ટામેટાનું રસાવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વડી ખટમીઠું બનાવવાથી તો તેનો ટેસ્ટ ઓર વધી જાય છે. Neeru Thakkar -
-
બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#LSR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વટાણા મખાણા નું શાક(Vatana Makhana Shak Recipe In Gujarati)
#AM3#Week3#Cookpad India Gujarati#શાકnaynashah
-
મગની ફોતરાવાળી દાળ (Moong Fotravali Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#BWલીલાછમ વટાણા નો જવાનો સમય આવી ગયો છે..Bye bye winter ! કરતા પહેલા એકવાર ફ્રેશ વટાણા buyકરીને બનાવી દઈએ..પછી તો ફ્રોઝન મટર માં આવી મજા ક્યાં?તાજુ એ તાજુ..બીજું બધું બાજુ...😀 Sangita Vyas -
-
સુરણ નું ખટમીઠુ શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiસુરણ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. તમામ કંદ શાકમાં સુરણ ઉત્તમ શાક છે સુરણમાં ફાઇબર ની માત્રા સારા પ્રમાણમાં હોવાથી પાચન સંબંધિત સમસ્યાના નિવારણ માટે ખૂબ ઉપયોગી છે. Neeru Thakkar -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ના શાક ને સૌથી પૌષ્ટિક સબ્જી માનવામાં આવે છે. પરવળમાં ઘણા બધા વિટામિન્સ છે. પરવળમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કોલસ્ટ્રોલ ને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. Neeru Thakkar -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલી તુવેર વાલ વટાણા નું શાક (Lili Tuver Val Vatana Shak Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465496
ટિપ્પણીઓ (3)